Gujarat

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે મહિલા કારચાલકે બાઇકને ટક્કર મારતાં યુવકનું મોત

(જી.એન.એસ) તા. ૧૪ અમદાવાદ, ફરી એકવાર શહેરમાં રાતના સમયે થયો ગંભીર અકસ્માત, અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પોસ્ટ ઓફિસ પાસે આવેલા ચાર…

ઇડી દ્વારા રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી મનસુખ સાગઠિયાની 21 કરોડની મિલકતો ટાંચમાં લેવાઈ

(જી.એન.એસ) તા. ૧૪ રાજકોટ, ઇડીએ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી અને રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની પીએમએલએ એટલે…

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત ખાતેની કેન્સર હોસ્પિટલમાં તબીબી સારવાર માટે દર્દીઓ અને તેમના સહાયકોને સામાન્ય બસ ભાડામાં ૫૦% રાહતની સુવિધા

(જી.એન.એસ) તા. ૧૪ ગાંધીનગર, કોઈ પણ નાગરિકને આકસ્મિક જીવલેણ બીમારી થાય ત્યારે રાજ્ય સરકારના આયુષ્માન કાર્ડ દ્વારા નાગરિક તેની સારવાર…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલેઈન્ટેલિજન્સ, સર્વેલન્સ અને કન્વિક્શન માટે સમયાનુકૂળ બદલાવોથી ગુનાખોરી ડામવા માટેની ગુજરાત પોલીસની સજ્જતાને વધુ વેગ આપતાં પોર્ટલ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોન્ચ કર્યા

I-PRAGATI પોર્ટલ, સાયબર ક્રાઈમ રિફંડ પોર્ટલ “તેરા તુઝકો અર્પણ”, અનફ્રિઝ એપ્લિકેશન (જી.એન.એસ) તા. 14, ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ટેલિજન્સ,…

અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ત્રિપલ અકસ્માત

(જી.એન.એસ) તા. ૧૪ અમરેલી, રાજ્યમાં વધુ એક ગમખ્વાર અકસ્માત, અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ…

ગુજરાત સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ ૧૫  મે, ૨૦૨૫થી મુલાકાતીઓ માટે ખુલ્લી મુકાશે

ગુજરાત સાયન્સ સિટીનું નવું નજરાણું : એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી (જી.એન.એસ) તા. ૧૪ અમદાવાદ, અમદાવાદમાં આવેલી ગુજરાત સાયન્સ સિટીનાં…

અમદાવાદીઓ મન મૂકીને માણશે ગીર, કચ્છ, વલસાડ સહિતની સુપ્રસિદ્ધ રસાયણમુક્ત કેરીની જ્યાફત

અમદાવાદના વસ્ત્રાપુર હાટમાં યોજાશે “કેસર કેરી મહોત્સવ-૨૦૨૫” : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ આજે કરાવશે શુભારંભ (જી.એન.એસ) તા. 13 અમદાવાદ/ગાંધીનગર,…

અમદાવાદમાં જે રિક્ષા ચાલકોએ મીટર ન લગાવ્યું હોય તેની સામે પોલીસે કડક કાર્યવાહી કરી; 28,112 રિક્ષા ચાલકો પાસેથી 1.56 કરોડનો દંડ વસૂલ કરાયો

(જી.એન.એસ) તા. 13 અમદાવાદ, તા. 1 જાન્યુઆરી 2025થી અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા રિક્ષા ચાલકો માટે મીટર લગાવવું…

સ્વસ્થ ગુજરાત: વર્ષ 2024માં 10,280થી વધુ આરોગ્ય મંદિરોમાં 38 લાખથી વધુ લોકોને મળ્યા આરોગ્ય લાભ

રાજ્યના 8 મુખ્ય પ્રવાસન સ્થળોએ કાર્યરત છે મૉડલ આયુષ્માન આરોગ્ય મંદિર (જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના…

ખેડૂતો માટે સારા સમાચાર; કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકસાન, કૃષિ વિભાગેસર્વે શરુ કર્યો

(જી.એન.એસ) તા. 13 ગાંધીનગર, છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં પડી રહેલ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં…