ગિફ્ટ સિટી ખાતે “ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (GCC) પોલિસી ૨૦૨૫-૩૦”ને પ્રોત્સાહન આપવા રાઉન્ડટેબલ ચર્ચા યોજાઈ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર સહિત પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓએ ચર્ચામાં ભાગ લીધો (જી.એન.એસ) તા. 05 ગાંધીનગર,…

