કોલ્ડપ્લે બેન્ડ સિંગર ક્રિસ માર્ટિન તેની ગર્લફ્રેન્ડ સાથે ભારતીય પોશાકમાં જોવા મળ્યા : મંદિર પહોંચ્યા
મુંબઈમાં તેમના કોન્સર્ટ પહેલા, કોલ્ડપ્લે બેન્ડ ગાયક ક્રિસ માર્ટિન તેની ગર્લફ્રેન્ડ અને અમેરિકન અભિનેત્રી ડાકોટા જોન્સન સાથે બાબુલનાથ મંદિર પહોંચ્યા,…

