Banaskantha

પાલનપુરની બ્રાન્ચ શાળા નં.1 માં કૂકર ફાટ્યું : મધ્યાહન ભોજન બનાવતા કૂકર ફાટતા 2 મહિલાઓને ઇજા

પાલનપુરમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત બ્રાન્ચ શાળા નં.1માં માધ્યાહન ભોજનનું કૂકર ફાટ્યું હતું. જેને લઈને બે મહિલાઓને ઇજા…

પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર આવેલી સોસાયટીના રહીશો રસ્તા મામલે આકરા પાણીએ

બેરીકેટિંગ હટાવવામાં નહીં આવે તો હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલ નજીક રસ્તા પહોળા કરવાની…

આદિજાતિ વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પાલનપુર આદિજાતિ કચેરીએ નકલી નોટો ઉછાળી જતાવ્યો વિરોધ

રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ કરાઇ છે. ત્યારે આદિજાતિ વિદ્યાર્થીઓની વ્હારે આવતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ…

પાલનપુરમાં જંત્રી વધારાનો વિરોધ : બનાસકાંઠા ક્રેડાઈએ રેલી યોજી અધિક કલેકટરને આપ્યું આવેદનપત્ર

બાંધકામ વ્યવસાય નેસ્ત નાબુદ થવાની સાથે લોકોનું ઘરનું સ્વપ્નું રોળાશે: રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત વધારા સામે રાજ્યભરમાં વિરોધનો સૂર…

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાને આર્થિક રીતે ગંભીર નુકશાન થવાની દહેશત : જંત્રીના ભાવ વધારાનો ઉગ્ર વિરોધ

જંત્રીના દરમાં અસહ્ય વધારાથી રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાં મહામંદીના એંધાણ: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા જંત્રીના અસહ્ય ભાવ વધારા સામે બનાસકાંઠા જિલ્લાની…

સસ્તા અનાજના દુકાનદારને લાઇસન્સ રદ કરાવવાની ધમકી આપી રૂ.2000 પડાવી લીધા હોવાની રાવ

નડિયાદ અને ભરૂચના ચાર પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ: પાલનપુર તાલુકાના મોરિયા ગામ ની સસ્તા અનાજની દુકાનના સંચાલક…

ભાભર તાલુકાના ચાત્રા ગામ પાસે ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો : 8.76 લાખનો મુદ્દામાલ જપ્ત

એલસીબી પોલીસ દ્વારા ગાડીની નંબર પ્લેટ બદલી દારૂની થતી હેરાફેરીનો પર્દાફાશ 2.68 લાખનો વિદેશી દારૂ અને ક્રેટા ગાડી સહિત કુલ…

વાવ તાલુકાના જોરડીયાળી માઇનોર કેનાલમાં નર્મદા વિભાગના જવાબદાર અધિકારીઓના પાપે તૂટી કેનાલ ખેડૂત

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના છેવાડા વિસ્તારના ગામડાઓમાં કેનાલો તૂટવાનો સિલસિલો છેલ્લા 15 દિવસથી યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વધુ…

વડગામ તાલુકાના કોદરામ ગામનો ખેલાડી વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ ૨૦૨૪માં ઝળક્યો

ગોળા અને ચક્ર ફેક રમતમાં બે બ્રોન્ઝ મેડલ મેળવીને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું જિલ્લા કલેકટર મિહિર પટેલએ ખેલાડીનું સન્માન કરીને…

કાંકરેજનાં થળી જાગીર મઠનો વિવાદ : પાલનપુર ખાતે રેલી યોજી આવેદનપત્ર આપી રજૂઆત

કાંકરેજનાં થળી જાગીર મઠનો વિવાદ છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો છે. થળી જાગીર મઠના મહંત જગદીશ પૂરી નું નિધન થતા…