Banaskantha

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દુર્લભ “પેમ્ફિગસ” બિમારીનો સફળ ઈલાજ

રીટુકઝીમેબ ઇન્જેક્શન અને 40 દિવસની સારવાર બાદ દર્દી સ્વસ્થ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રામપુરા ગામની 40 વર્ષીય લક્ષ્મીબેન ઠાકોરને છેલ્લા…

માલગઢ ઇન્ડેન ગેસ એજન્સી વિવાદમાં: ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો સાથે ભેદભાવ થતો હોવાના ગંભીર આક્ષેપ

માલગઢના સ્થાનિકો તુરંત ગેસ મળી રહે છે જ્યારે વડાવળ સહિત ગામોના ગ્રાહકોને સિલિન્ડર અને કનેક્શન માટે ધક્કા ડીસા તાલુકાના માલગઢ…

ડીસાની મોર્ડન સ્કૂલ ગર્લ્સ હોસ્ટેલની મુલાકાતે મંત્રી રિવાબા જાડેજા; સુવિધાઓનું નિરીક્ષણ કરી દીકરીઓ સાથે સંવાદ કર્યો

બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા મોર્ડન સ્કૂલમાં ગત શનિવારે ગુજરાત સરકારના મંત્રી રિવાબા જાડેજાએ ઓચિંતી મુલાકાત લીધી…

ડીસા રૂરલ પોલીસની મોટી સફળતા: પશ્ચિમ બંગાળના અપહરણ કેસનો ભેદ ઉકેલ્યો, આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો

બનાસકાંઠા જિલ્લાની ડીસા રૂરલ પોલીસે એક પ્રશંસનીય કામગીરી જોવા મળી રહી છે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના ગોઘાટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા…

જૂનાડીસામાં ઈદ-ઉલ-ફિત્રની શ્રદ્ધાભેર ઉજવણી : હિન્દુ-મુસ્લિમ એકતાનો અનોખો સંદેશ પ્રસર્યો

ડીસા તાલુકાના જૂનાડીસા ગામમાં પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં આજે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવાયો હતો. ગામની ઈદગાહ ખાતે…

પાલનપુરમાં રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી: ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ ‘ખુતબા’ની નમાઝ અદા કરી

પાલનપુર ખાતે આજે મુસ્લિમ બિરાદરો ના પવિત્ર તહેવાર રમઝાન ઇદ ની ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ હતી. ઇદ ઉલ ફિત્રની ઉજવણી…

ચંડીસર જી.આઈ.ડી.સી.માં આગનું તાંડવ, ફાયર ફાઈટરોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ચંડીસર નજીક આવેલી જી.આઇ.ડી.સી.માં એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગ…

ડીસા પાલિકાની ઘોર બેદરકારી: ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ

ડીસા શહેરના ચંદ્રલોક રોડ પર નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. વિકાસના દાવાઓ વચ્ચે ખુલ્લી રહી ગયેલી ગટરમાં રાત્રિના સમયે…

ડીસા નગરપાલિકામાં કોંગ્રેસના ‘પંજા’નો માસ્ટર પ્લાન : તમામ 44 બેઠકો પર એકલે હાથે લડવાની રણનીતિ તૈયાર

આગામી નગરપાલિકાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ડીસા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ચૂંટણી…

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત વચ્ચે હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત વચ્ચે હજુ પણ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આગાહી અનુસાર, રાજ્યમાં…