સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી

સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પરિવારના બે સભ્યોના મોત થયા…

સાબરકાંઠા; વાહન ચેકીંગ દરમિયાન ગુપ્ત ખાનામાંથી વિદેશી દારૂ ઝડપાયો

ગુજરાત રાજ્યમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરો વિવિધ માર્ગે દારૂ ઘુસાડવાના પ્રયાસો કરતા રહે છે. શામળાજી પોલીસે મોટી સફળતા મેળવી છે.…

દુષ્કર્મના કેસમાં ઈડર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો; 20 વર્ષની સખત કેદની સજા ફટકારી

ઈડર તાલુકાના અબડાસણ ગામની સીમમાં રહેતી એક સગીરા સાથે દુષ્કર્મના કેસમાં ઈડર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બડોલી ગામના આરોપી…

સાબરકાંઠા જિલ્લા પંચાયત ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરાઇ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર, નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જિલ્લા વિકાસ અધિકારી અને આયુર્વેદશાખા જિલ્લા પંચાયત,…

હિંમતનગર; રામનવમી શોભાયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક

હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રામનવમી શોભાયાત્રાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં…

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હિંમતનગર તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતોને ઇ-રિક્ષાનું વિતરણ

સાબરકાંઠાની હિંમતનગર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય વી.ડી.ઝાલાના વરદ હસ્તે તાલુકાની ૨૬ ગ્રામ પંચાયતો ને સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ઇ-રિક્ષાનો…

સાબરડેરી સંચાલિત શામળાજી શીતકેન્દ્ર ખાતે 200 કિલોવોટ સોલાર પાવર પ્લાન્ટનું લોકાપર્ણ

સાબરડેરી તથા જીસીએમએમએફ (અમૂલ)ના ચેરમેન શામળભાઈ પટેલ સાહેબ, સાબરડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજભાઈ પટેલ,સાબરડેરીના ડિરેક્ટર જયંતિભાઈ સાહેબ, જશુભાઈ સાહેબ, સચિનભાઈ સાહેબ,…

વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને ઝડપી પાડી; ગુપ્ત ખાનામાંથી 72 બોટલો મળી

સાબરકાંઠા એલસીબીએ હિંમતનગરના મોતીપુરા ઓવરબ્રિજ નીચેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી કારને ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કારની તપાસ…

ઈડરમાં લાખોની લુંટ કેસમાં સફળતા બે આરોપીની અટકાયત

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. હિંમતનગર એલસીબી એ બે આરોપીઓને ઝડપી લીધા…

સાબરકાંઠામાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરી 125 થી વધુ બ્લ્ડ યુનિટનું કલેકશન કરાયું

સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ તથા જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજના સહિયોગ થકી ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનુ આયોજન કરી 125 થી વધુ બ્લ્ડ…