દિલ્હીમાં BJPને આંચકો, મંદિર સેલના અનેક સંતો AAPમાં જોડાયા, કેજરીવાલે કહ્યું- હું મારી જાતને ખૂબ ભાગ્યશાળી માનું છું
વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. બુધવારે અરવિંદ કેજરીવાલની હાજરીમાં દિલ્હી ભાજપના મંદિર સેલના…

