રાષ્ટ્રીય

સૈફ અલી ખાન પર છરી વડે હુમલો, લીલાવતી હોસ્પિટલમાં દાખલ

ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો છે. તેને ઈજા થઈ છે. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ…

દિલ્હી ગાઢ ધુમ્મસની લપેટમાં, ઝડપ પર બ્રેક, 29 ટ્રેનો મોડી…

દિલ્હી-NCR સહિત સમગ્ર ઉત્તર ભારત ગાઢ ધુમ્મસની લપેટમાં છે. ઘણા વિસ્તારોમાં વિઝિબિલિટી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ધુમ્મસને કારણે…

દેશના 21 એરપોર્ટ પર ફાસ્ટ ટ્રેક ઈમિગ્રેશન સુવિધા થશે ઉપલબ્ધ, અમિત શાહ આવતીકાલે કરશે લોન્ચ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરીને ગુરુવારે મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચીન અને અમદાવાદ એરપોર્ટ પર…

બીજેપી ઉમેદવાર પરવેશ વર્મા વિરુદ્ધ FIR, જૂતા વિતરણના મામલામાં ચૂંટણી પંચની કાર્યવાહી

દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. આયોગે નવી દિલ્હીથી બીજેપી ઉમેદવાર પરવેશ વર્મા…

મકરસંક્રાંતિ બાદ ક્યારે થશે આગામી અમૃતસ્નાન? જાણો શુભ સમય અને તારીખ

મહાકુંભમાં, પ્રથમ અમૃતસ્નાન મકરસંક્રાંતિના દિવસે વિધિપૂર્વક કરવામાં આવ્યું હતું. આ પછી મહાકુંભમાં બીજું અમૃતસ્નાન કરવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર અમૃતમાં…

દિલ્હી દારૂ કૌભાંડમાં કેજરીવાલ અને સિસોદિયા સામે કેસ ચલાવવાની મંજૂરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા AAP પાર્ટીના સંરક્ષક અને પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી…

મહાકુંભમાં ભગવાન ગણેશની મૂર્તિ સાથે જોવા મળી વિદેશી મહિલા

મહાકુંભ શરૂ થઈ ગયો છે અને તેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. 13 જાન્યુઆરીથી શરૂ…

પ્રયાગરાજમાં આજે મહાકુંભનો ત્રીજો દિવસ, લાખો ભક્તો કરવા આવ્યા સ્નાન

વિશ્વના સૌથી મોટા આસ્થાના સંગમ મહાકુંભનો આજે ત્રીજો દિવસ છે. પ્રયાગરાજમાં આયોજિત આ વિશાળ કાર્યક્રમમાં આવેલા લાખો ભક્તો પવિત્ર માઘ…

અખિલેશ યાદવે કેમ આપ્યું AAPને સમર્થન? જાણો…

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. દિલ્હીમાં 5 ફેબ્રુઆરીએ એક તબક્કામાં મતદાન થશે. ચૂંટણીના પરિણામો 8 ફેબ્રુઆરીએ જાહેર…

અરવિંદ કેજરીવાલનો જીવ જોખમમાં, ખાલિસ્તાની કરી શકે છે હુમલો, ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું

દેશની રાજધાની દિલ્હીથી આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર…