અમિત શાહે પ્રેસને સંબોધતા કોંગ્રેસ પર ખૂબ નિશાન સાધ્યું અને કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ સલાહ આપી
બાબાસાહેબ ભીમરાવ આંબેડકર પર કરેલી ટિપ્પણીને લઈને વિપક્ષ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર સતત પ્રહારો કરી રહ્યું છે. વિપક્ષની માંગ…