મહેસાણા

મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ પદનું સસ્પેન્સ ખુલ્યું પૂર્વ પ્રમુખ ગિરીશ રાજગોર રિપીટ થયાં

પ્રમુખ પદે તક ન મળતા દાવેદારોમાં ક્યાંક ખુશી તો ક્યાંક ગમ; છેલ્લા કેટલાય સમયથી મહેસાણા જિલ્લા ભાજપની બોડીને લઈને આખા…

મહેસાણાના કડી ખાતેથી લાખોનું ભેળસેળયુક્ત પનીર અને કપાસીયા તેલનો જથ્થો ઝડપાયો

મહેસાણા જિલ્લો હવે બેનંબરીના વ્યવસાય માટે આખા રાજ્યમાં પ્રચલિત બની ગયો છે, જ્યાં છાશવારે ખાદ્ય પદાર્થોમા ભેળસેળ કરતા હોવાના કિસ્સાઓ…

ઊંઝા હાઈવે પર આવેલ વુડન ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગતા અફડા તફડી

ફેક્ટરી નજીક ઓટો સર્વિસ સ્ટેશનમાં રહેલા વાહનો બળીને ખાખ; ઊંઝા હાઈવે પર આવેલ વુડન ફેક્ટરીમાં વહેલી સવારે કોઈ કારણસર આગ…

કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે વિજાપુરના પીલવાઈ ખાતે વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પીલવાઈ ખાતે નવનિર્મિત વિદ્યાભવન અને સાંસ્કૃતિક ભવનનું લોકાર્પણ કર્યું…

ઊંઝા; પૂરઝડપે જઈ રહેલી સ્વિફ્ટ ગાડી રોડની સાઇડમાં ઉતરી જતા અકસ્માત, એકનું મોત બેને ઇજા

ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ; ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઇવે ઉપર નવિન ગંજબજાર પાસે સિદ્ધપુર થી અમદાવાદ તરફ જતા હાઇવે ઉપર…

મહેસાણા એસ.ઓ.જી ટીમે ગેરકાયદેસર ગાંજાનો વેપાર કરતા એક શખ્સને પકડી પાડ્યો

મહેસાણા એસ.ઓ.જી ટીમે ડેળીયા તળાવ પાસે આવેલી ભીલવાસ કંસારા વાડીમાં દરોડો પાડી ગેરકાયદેસર ગાંજાનો વેપાર કરતા એક શખ્સને પકડી પાડ્યો…

વડનગર-ખેરાલુ હાઇવે પર ડીજેના મોટા અવાજના કારણે ભમરાઓનું ઝુંડ ત્રાટક્યું

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં એક અજબ ઘટના સામે આવી છે. શેખપુરથી મલેકપુર રામાપીર મંદિર તરફ જઈ રહેલા સંઘ પર ભમરાઓએ હુમલો…

ઊંઝા ગંજબજારમાં દૈનિક ધાણાની 3500 થી 4000 બોરીની આવક

એવરેજ ભાવ મણે રૂ 1500 થી 1800 સુધીના જોવા મળ્યા; ઊંઝા ગંજબજારમાં ધાણાની આવકો પણ શરૂ થઈ છે. ધાણાની દૈનિક…

મહેસાણા; માટી ખોદકામ કરતાં જેસીબી અને ખનિજ ભરવા આવેલા ડમ્પરને ભૂસ્તર ટીમે ઝડપી લીધાં

ખાનગી જમીનમાંથી 60 લાખનાં જેસીબી-ડમ્પર જપ્ત; મહેસાણા જિલ્લામાં ખનિજચોરી અટકાવવા માટે સ્થાનિક ભૂસ્તર અધિકારીઓની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે.…

મહેસાણામાં કલેકટરે પરીક્ષાર્થીઓને તિલક કરી સાકર અને ગુલાબ આપી શુભકામનાઓ પાઠવી

મહેસાણા જિલ્લામાં ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને  વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનો પરીક્ષાઓનો આજથી પ્રારંભ…