મહેસાણા

વિજાપુરના ખણુંસામાં નાણાંની લેતી-દેતીમાં મારામારી : સામસામી ફરિયાદમાં 12 સામે ગુનો નોધાયો

વિજાપુર તાલુકાના ખણુંસા ગામે પ્લોટના વિવાદ અને ઉછીના નાણાંની લેતીદેતી મામલે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે સામસામે હથિયારો ઉછળતા…

મહેસાણામાં મુસાફરી દરમિયાન વૃદ્ધાના થેલામાંથી 2 લાખથી વધુના દાગીના અને રોકડની ચોરી

મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલી ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા એક પરિવારની વૃદ્ધા સાથે મુસાફરી દરમિયાન ચોરીની ઘટના બની છે.…

સિધ્ધપુરના નવાવાસ વિસ્તારમાં બાળકોના ઝઘડામાં બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો

પાઈપ-લાકડીઓ ઉછળી, પોલીસે 8 શખ્સો સામે ગુનો નોંધ્યો સિદ્ધપુરના નવાવાસ વિસ્તારમાં બાળકોના ઝઘડાને કારણે બે પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ…

મહેસાણા વિસનગરના મહમદપુરમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ : ૪૨ ગ્રામજનોના નામે બારોબાર નાણાં ઉપાડાયા

તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી મનરેગા યોજનામાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર થતો હોવાના ખુલાસા અનેક અખબારો…

કડીના ઈન્દ્રાડ ગામે કેમિકલ કંપનીઓના પાપે વિનાશ નોતર્યો : ખેડૂતોમાં ભારે રોષ

મહેસાણા જિલ્લો જ્યારે ઔદ્યોગિક દ્રષ્ટિએ સુવિકસતી બન્યો છે ત્યારે કેમિકલ કંપનીઓ દ્વારા બેફામપણે કેમિકલયુક્ત પ્રવાહી અને પાણીની ગંદકી ખુલ્લેઆમ છોડવામાં…

મહેસાણામાં મજૂરોના મોતનું એપી સેન્ટર ગણાતું જનરલ હોસ્પિટલનું બનતું નવું બિલ્ડીંગ

નાના કામદારો માટે સરકાર સંવેદનહીન છે – જયદેવસિંહ ચાવડા મહેસાણા શહેરમાં નવ નિર્માણાધિન સરકારી જનરલ હોસ્પિટલ બન્યા પહેલા જ કેટલીયવાર…

મહેસાણામાં સરકારી કચેરીઓની વચ્ચે ખુલ્લેઆમ ચાલતી દારૂની મહેફિલ

દારૂ પીવા માટે રાજમહેલ કેમ્પસ સૌથી સુરક્ષિત સ્થળ મહેસાણા રાજમહેલ કોર્ટ કેમ્પસમાં દારૂ પીવા માટેની ઉત્તમ અને સુરક્ષિત સ્થળ જાહેર…

મહેસાણા કલેકટર કચેરીમાં પાંચ ગામના ખેડૂતોનું ધરણા પ્રદર્શન : આવેદન આપી ન્યાયની માંગ કરી

મહેસાણા જિલ્લા માટે જીવાદોરી સમાન ધરોઈ ડેમ વિકાસ યોજના અને સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં સરકારે શરૂ કરેલા વિકાસ કામો સામે…

મહેસાણામાં રાત્રે બે વાહનોમાં આગ લાગતા અફરાતફરી : જાનહાની ટળી

મહેસાણા શહેરમાં એક જ રાત્રે કારમાં અને લોડિંગ ટેમ્પામાં આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા હાઈવે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ…

દીકરીઓની સુરક્ષા પર ગંભીર સવાલ : મહેસાણામાં ટ્યુશન ગયેલી 10 વર્ષની બાળકીની છેડતી કરનાર શખ્સની ધરપકડ

કોમ્પલેક્ષમાં ચાલતા ટ્યુશન કલાસીસથી વાલીઓમાં રોષ મહેસાણા શહેરના વિસનગર રોડ પર આવેલા અનુપ માર્કેટમાં રવિવારે સાંજે એક અત્યંત શરમજનક અને…