બનાસકાંઠા

દાંતા તાલુકાના સેબલપાણીના ગ્રામજનોની જિલ્લા કલેકટરને રજુઆત

ફોરેસ્ટ વિભાગ દ્વારા હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપો: દાંતા તાલુકાના સેબલ પાણી ગામમાં વસતા રબારી સમાજના લોકો પાલનપુર કલેક્ટર કચેરી ખાતે…

વડગામ તાલુકાના 17 ગામના તળાવો ભરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર

માંગણી નહી સંતોષાય તો આંદોલન કરવાની ચિમકી;ડીંડરોલ -મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરવાની માંગ વડગામ તાલુકાના ડીંડરોલ મુક્તેશ્વર યોજના અંતર્ગત નર્મદાની કેનાલોનું…

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવાયેલા ઘી અને તેલના નમૂનાઓ લેબોરેટરીમાં અનસેફ જાહેર થયા

જબદાર પેઢીઓ સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ -૨૦૦૬ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ: ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા…

પાલનપુર ખાતે ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો

રોજગાર ભરતીમેળામાં કુલ 22 નોકરી દાતાઓની ઉપસ્થિતિમાં 583 ઉમેદવારોને નોકરીની ઓફર મળી જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પાલનપુર અને જિલ્લા વહીવટીતંત્રના…

ધાનેરા તાલુકાને બનાસકાંઠા જીલ્લા સાથે રાખવા માટે લોકોએ લાલચોક ખાતે પ્રતિક ધરણા કાર્યક્રમ યોજ્યો

ધાનેરા લાલચોક ખાતે હિત રક્ષક સમિતિના બેનર હેઠળ પ્રતિક ધરણા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પૂર્વ…

પાલનપુરમાં ધીરધારનો ધંધો કરતા વેપારીને લૂંટનાર આરોપી ઝડપાયો; 11 લાખના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લીધો

પોલીસે રૂ.11 લાખના મુદ્દામાલ સાથે આરોપીને દબોચી લીધો: પાલનપુરના મોટીબજારમાં નાણાં ધીરધારનો ધંધો કરતા વૃદ્ધ વેપારીને ઘરે જતા લૂંટી લેવાયો…

ખેડૂતોની ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી;લાખણી સહિતના ગામડાઓના ગામ તળાવો ભરવા ઉચ્ચ સ્તરે રજુઆત

ભૂગર્ભ જળ ઊંચકાવા સાથે ખેતીને નવજીવન: બનાસકાંઠા જિલ્લામાં સતત ભુગર્ભ જળ ઉંડા જઈ રહ્યા છે ત્યારે દિયોદર,ડીસા અને કાંકરેજ સહિત લાખણી…

શિયાળો એટલે સ્વાસ્થ્યપ્રદ ઋતુ : બનાસકાંઠા જિલ્લામાં ખુલ્લા મેદાનો મોર્નિંગ વોક અને યોગાસનમાં તલ્લીન

શિયાળાની કડકડ થી ઠંડી વચ્ચે વિવિધ રમતોનો વિશેષ મહત્વ: શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા…

ઇકબાલગઢ માંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી પકડવામાં આવી

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ માંથી પોલીસે ચાઈનીઝ દોરીની ફીરકી એક દુકાનમાંથી ઝડપી પાડી છે જેમાં પોલીસે કુલ 8000 થી વધુ નો…

થરાદમાં સ્પાની આડ ચાલતા દેહવ્યાપારનું રેક્ટ ઝડપાયું : માલિક અને મેનેજર સહિત ત્રણ સામે નોંધી ફરિયાદ

થરાદ પોલીસે સ્પાના માલિક અને મેનેજર સહિત ત્રણ સામે નોંધી ફરિયાદ: થરાદ ચાર રસ્તા પાસે આવેલ બોમ્બે માર્કેટમાં ચેમ્પિયન સ્પા…