બનાસકાંઠા

ધાનેરામાં સફરજનની ચોરી; તસ્કરો ત્રીસ કિલો સફરજન ઉઠાવી ગયા

ધાનેરામાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, અને હવે તસ્કરોએ સફરજનને પણ નિશાન બનાવ્યું છે. ધાનેરા અગ્રવાલ ત્રણ રસ્તા પાસે…

ડીસા નગરપાલિકાની નવી પહેલ; કચરાના સ્ટેન્ડ પોસ્ટને હટાવીને સુંદર સ્થળો અને સેલ્ફી પોઈન્ટ્સનું નિર્માણ

શહેરની શોભામાં પણ અભિવૃદ્ધિ; ડીસા નગરપાલિકાએ સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે એક અનોખી પહેલ શરૂ કરી છે. શહેરના જે વિસ્તારોમાં…

ડીસાના ઝાબડીયા ગામે જુગાર રમતા છ શખ્સો ઝડપાયા, કુલ 4,070 નો મુદ્દામાલ જપ્ત

ડીસા રૂરલ પોલીસની ટીમે બાતમીના આધારે ઝાબડીયા ગામમાં હોળા પાસે બાવળોની ઝાડીઓ વચ્ચે ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડ્યો હતો.…

ડીસા અર્બુદા વિદ્યાલય થી લઈને સરદાર બાગ સુધી ‘સંસ્કૃત ગૌરવ યાત્રા’ યોજાઈ

સંસ્કૃત ભાષાને વધુ લોકપ્રિય બનાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે રાજ્યભરમાં ૦૬ ઓગસ્ટ થી ૦૮…

સુઇગામ ના ધનાણા ગામે દારૂ બંધી નું સુરસુરીયું; ગ્રામજનો મેદાને

સુઇગામ તાલુકા ના ધનાણા ગામે આજ થી બે માસ અગાઉ શિવ મંદિર ના સાંનિધ્ય માં સર્વ સમાજની એક અગત્યની બેઠક…

પાલનપુર ખાતે મહિલાઓ માટે જાતીય સતામણી પ્રતિબંધ અને નિવારણ કાયદા અંગે જાગૃતિ સેમિનાર યોજાયો

સમગ્ર રાજ્ય સાથે બનાસકાંઠા જિલ્લામાં અલગ અલગ થીમ આધારે નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર…

છાપી રેલ્વે ઓવરબ્રિજ માં પોણા ફૂટની જગ્યા થતા ભય નો માહોલ

વારંવાર ક્ષતિગ્રસ્ત થવા ના કારણે ઓવરબ્રિજ ની કામગીરી સામે સવાલો ઉઠ્યા વડગામ તાલુકાના છાપી રેલ્વે ઉપર બનાવવામાં આવેલ ઓવરબ્રિજ માં…

સાયન્સ અને કોમર્સ કોલેજ, પાલનપુરમાં રાખી મેકીંગ સ્પર્ધા યોજાઇ

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુરમાં વુમન એમ્પાવરમેન્ટ સેલ અંતર્ગત…

ડીસા તાલુકાના આખોલ મોટી ગામની સીમમાંથી પોલીસે જુગારધામ ઝડપી પાડ્યું

રૂ.49,700 ના મુદ્દામાલ સાથે 8 જુગારીયા પકડાયા; સ્થાનિક ગુના શોધક શાખા એલસીબી પાલનપુર પોલીસે મળેલી બાતમીના આધારે, એક ખેતરમાં ચાલતા…

રાજ્યમાં યુરિયા ખાતર ની અછતને લઈ વિતરણ કેન્દ્રો પર તપાસની દોર શરૂ થયો

દરેક જીલ્લામાં ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત…