બનાસકાંઠા

ડીસા અનંતરા રિસોર્ટ ખાતે રૂરલ પોલીસ દ્વારા ‘પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન

રાજ્ય પોલીસ કમિશનરના આદેશ અને બનાસકાંઠા જિલ્લા પોલીસના આયોજન અનુસાર, ડીસા રૂરલ પોલીસે આજે અનંતરા રિસોર્ટ ખાતે એક ‘પરિસંવાદ’ કાર્યક્રમ…

ડીસા જિલ્લા પંચાયતના વિશ્રામ ગૃહ ખાતે કોંગ્રેસે સેન્સ પ્રક્રિયા હાથ ધરી

સંગઠન સુર્જન અભિયાન અંતર્ગત બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા ડીસા જિલ્લા પંચાયતના વિશ્રામ ગૃહ ખાતે શહેર અને તાલુકાના પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા…

છેલ્લા ૧૦ દિવસથી વરસાદે વિરામ લેતાં બાફ અને ઉકળાટ વધ્યો, ઉનાળા જેવી ગરમીનો અહેસાસ

અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં ખુબ સારો વરસાદ થયો છે જેમાં બનાસકાંઠા જિલ્લાઓમાં અત્યાર…

લાખણી તાલુકાના નાના કાપરા ગામે જુગાર રમતાં છ શખ્સ ઝડપાયા

બનાસકાંઠા જિલ્લાના ભીલડી વિસ્તારના નાના કાપરા ગામમાં એલસીબી પોલીસે દરોડો પાડી જુગાર રમતા 6 શખ્સોને પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓ…

બનાસકાંઠા ભુસ્તર વિભાગનો તરખાટ; એક માસમાં 145 ખનીજ ચોરીના કેસ

ભૂસ્તર વિભાગે છેલ્લા ચાર મહિનામાં 469 ખનીજ ચોરીના કેસ ઝડપી 52.75 કરોડની વિક્રમજનક આવક મેળવી ગુજરાતમાં ખનીજ ચોરીના બનાવો સતત…

ખેમાણા; 20 કી.મી.ના અંતરમાં ટોલ ટેક્ષમાં છૂટ આપવાની માંગ,18 ઓગસ્ટે 5000 ખેડૂતો સાથે ધરણાંનું એલાન

પાલનપુર-આબુ હાઇવે પર ખેમાણા પાસે ટોલનાકુ આવેલું છે. જે ટોલનાકા પર ખેડૂતો અને સ્થાનિક લોકોની ખોટી કનડગત કરાતી હોવાની રાવ…

પાલનપુર એલસીબીએ દેશી બનાવટની પિસ્તોલ સાથે એકને ઝડપી પાડયો

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં એલસીબી પોલીસે કુખ્યાત ઇસમ અકરમખાન ઇમ્તિયાઝખાન મેવાતીને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો છે. પોલીસ અધિક્ષક…

છાપી પોલીસે એક સપ્તાહ પૂર્વે બનેલ ઘટનામાં યુવક ને માર મારનાર ત્રણ ઇસમોની અટકાયત

એક સપ્તાહ પૂર્વે બનેલ ઘટના ના પંથક માં ઘેરાપ્રત્યાઘાત પડતા પોલીસ અને સરકાર એક્શન માં આવી વડગામ તાલુકાના છાપી હાઇવે…

ડીસા સબ જેલમાં રક્ષાબંધનની ભાવભીની ઉજવણી

બહેનોએ ભાઈઓના કાંડે રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા; શ્રાવણ માસના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ડીસા સબજેલમાં ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી.…

પાલનપુરમા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી

ભીલ સમાજ દ્વારા વાજતે ગાજતે શહેરમાં વિશાળ શોભાયાત્રા યોજવામાં આવી; પાલનપુર ખાતે ભીલ સમાજ દ્વારા નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી…