બનાસકાંઠા

​ડીસાના જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાતાં વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન

વરસાદી પાણીના યોગ્ય નિકાલની ઉગ્ર માંગ ઉઠી; ડીસા શહેરના ઔદ્યોગિક વિસ્તાર જીઆઈડીસીમાં ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વિકરાળ…

ગેરરીતિનું ભૂત ધુણ્યુ; કરોડોના ખર્ચે બનેલ સુઈગામ વિશ્રામ ગૃહમાં લોકાર્પણ પહેલાં તિરાડો પડી

સરહદી બનાસકાંઠા જિલ્લાના છેવાડાના સુઈગામ તાલુકામાં આર.એન્ડ.બી. વિભાગ દ્વારા કરોડોના ખર્ચે રોડ, મકાન અને બિલ્ડીંગના કામો આકાર લઈ રહેલ છે.તે…

બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ આજે ઓરેન્જ એલર્ટ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

લાખણી, ડીસા, ધાનેરા અને કાંકરેજમાં વરસાદના ભારે વરસાદી ઝાપટા થી પાણી જ પાણી; ગુજરાત રાજ્ય પર સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈ…

ભોપાનગર રેલવે ફાટક પર ફરી ટ્રાફીકજામ અડધા કલાક સુધી બે એમ્બ્યુલન્સ સહિત અનેક વાહનો ફસાયા

ફાટકની બન્ને સાઈડે વાહનોની પાંચ કિલોમીટર સુધી લાઈનો લાગી; ડીસાની ભોપાનગર રેલવે ફાટક પર આજે ફરી એકવાર વાહન ચાલકોની મુશ્કેલીમાં…

થરાદમાં ગુરુ બ્રાહ્મણ સમાજે નાયબ કલેકટરને આવેદન પત્ર આપ્યું

અમરેલીના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા યુટ્યુબર વસંત ચાવડા સામે ગુરુ બ્રાહ્મણ સમાજે કડક કાર્યવાહીની માંગ કરી છે. વસંત ચાવડા ‘માય ડિઝાયર’…

ભાદરવી પૂનમ મહામેળા પહેલાં ફૂડ લાઇસન્સ રજીસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અંબાજી યાત્રાધામમાં 1થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મહામેળા પહેલાં તંત્ર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. બનાસકાંઠા ફૂડ…

બનાસકાંઠા જિલ્લામાં ગણેશ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ

પ્લાસ્ટર ઓફ પેરીસને હંફાવતી ભગવાન ગણેશજીની માટીની મૂર્તિઓ; પવિત્ર શ્રાવણ મહિનો ઉતરવાના આરે છે ત્યારે તહેવાર પ્રિય બનાસ વાસીઓ દ્વારા…

થરાદ પોલીસે ચોરીના બાઇક સાથે ત્રણને પકડી પાડ્યા; મુદામાલ કબજે

થરાદ પોલીસ મંગળવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતી. ત્યારે ખાનગી રાહે મળેલ બાતમીના આધારે પોલીસે રૂ. 1.20 લાખની ચોરેલા બાઈક…

ધાનેરાના શિવનગર ગામે મારામારી દંપતી પર હુમલો, પોલીસ તપાસ શરૂ

ધાનેરા તાલુકાના શિવનગર ગામે એક કૌટુંબિક ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા એક વ્યક્તિ પર ત્રણ લોકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે…

જિલ્લામાં પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

ગુજરાત રાજ્ય ઉપર સર્જાયેલી વિવિધ વરસાદી સિસ્ટમમાં ને લઇ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી તે મુજબ…