બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના વિવિધ માર્ગો પર અંબાજી જતા પદયાત્રીકો ના સેવા કેમ્પોનો શુભારંભ 

પગપાળા જતા માઇભક્તો સહિત સેવાભાવી કાર્યકરો માં પણ અદમ્ય ઉત્સાહ; અરવલ્લીની ગીરીકંદરા ઓમાં આવેલો અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમ…

જુનાડીસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરીત હાલતમાં હોવાના કારણે સબ સેન્ટર સ્વીફ્ટ કરાયું

નવી બિલ્ડિંગ ની કામગીરી ઘણા સમય થી ચાલુ થતી નથી; ડીસા તાલુકાના સૌથી મોટા જુનાડીસા ગામનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરીત…

ડીસામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ: ગણેશ વિસર્જન, જલ જીલણી એકાદશી અને રામાપીરના વરઘોડા લઈ ને લઈ ચર્ચા

આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા એક મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકનો…

પાંથાવાડા પોલીસે SUV કારમાંથી વિદેશી દારૂની 814 બોટલ ઝડપી

બે લાખ નેવું હજાર થી વધુનો દારૂ ઝડપી 13,05,284/ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓને ઝડપ્યા. જિલ્લાના નવનિયુક પોલીસ વડાએ…

જિલ્લામાં વરસાદી માહોલ; વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન

આગામી સમયમાં મોટાભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી; બનાસકાંઠા જિલ્લા સહીત ઉત્તર ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ…

ડીસા સેશન્સ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સખત કેદ

ડીસાની ચોથી એડિશનલ સેશન્સ કોર્ટે પોક્સો એક્ટ હેઠળના એક કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે એક સગીર કિશોરી પર બળાત્કાર…

નશીલા પદાર્થોના સામે કાર્યવાહી; બે કરોડ રૂપિયાની કિંમતના નશીલા પદાર્થોનો નાશ કર્યો

બનાસકાંઠા જિલ્લા પોલીસે નશીલા પદાર્થોના વેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા ડ્રગ્સ ડિસપોઝલ કમિટીએ કચ્છના ભચાઉ ખાતે આવેલી ફેક્ટરીમાં…

ડીસાની ચામુંડા સોસાયટીના રહીશોની નગરપાલિકામાં ઉગ્ર રજુઆત

પાલિકા દ્વારા વેરા વસૂલાત છતાં છેલ્લા 10 વર્ષથી સાફસફાઈની વ્યવસ્થા નથી; ડીસા શહેરમાં સ્વચ્છતા અભિયાનને લઈને સુંદર કામગીરી કરવામાં આવી…

ભાભર -ખડોસણ વચ્ચે રેલ્વે ક્રોસિંગ અંડર ગ્રાઉન્ડ ગરનાળામાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને હાલાકી

દર ચોમાસામાં વરસાદનું પાણી ભરાઈ જતા ખેડૂતોને પસાર થવું પણ મુશ્કેલ; ભાભરમાં રેલ્વે તંત્રની બેદરકારીથી ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી…

ડીસાના મોટી ઘરનાળ ગામે વીજ ડીપીને અડકતા ગાયનું મોત નિપજ્યું

સદનસીબે વહેલી સવારે શનિવાર હોવાથી કોઈ શાળાના વિદ્યાર્થીનો ભોગ બને તે પહેલાં ગાયનું મોત નિપજ્યું. ડીસા તાલુકાના મોટી ધરનાળ ગામે…