બનાસકાંઠા

છેલ્લા 24 વર્ષથી રાજકોટથી માં અંબાના ધામમાં આવતો પગપાળા સંઘ

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં અનેક શ્રદ્ધાળુ માં અંબાના દર્શનાર્થે આવતા હોય છે. અનેક સંઘો પદયાત્રા કરી માં અંબાના…

લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ ઉજવાયો

વૃક્ષારોપણ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કરાયું સન્માન:લાભાર્થીઓને ચેક વિતરણ કરાયા બનાસકાંઠાના લાખણી તાલુકાના ચિત્રોડા ખાતે જિલ્લા કક્ષાનો ૭૬મો વન…

દાંતાના મંડાલી પાસે સાબરમતી નદીમાં ફસાયેલા ૮ વ્યક્તિઓનો SDRF દ્વારા સફળ રેસ્ક્યુ

ગત ૨૪ કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદને પગલે સાબરમતી, બનાસ સહિતની નદીઓમાં પાણીની આવક થઈ છે. બનાસકાંઠાના દાંતાના મંડાલી પાસે સાબરમતી…

જગણા પાસે એલસીબી પોલીસે એક કરોડ થી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો

બનાસકાંઠા જિલ્લાની એલસીબી પોલીસે જગાણા નજીક આવેલી મારૂતી હોટલ પાસેથી મોટી કામગીરી કરી છે. પોલીસે રાજસ્થાન પાસિંગની ટ્રક નંબર RJ-19-GJ-0103માંથી…

ભીલડી પંથકમાં ધોધમાર વરસાદ સોસાયટીમાં પાણી ભરાઈ જતાં મુશ્કેલી

બનાસકાંઠા જિલ્લામાં આજે જાહેર કરાયેલ રેડ એલર્ટ અને હવામાન ખાતાની આગાહી સાબિત થતાં ભીલડી પંથકમાં અંધારપટ છવાઈ ગયો હતો. ત્યારબાદ…

ડીસાના જોરાપુરા ગામેથી વિદેશી દારૂ ઝડપાયો: એક આરોપી ફરાર

ડીસા તાલુકાના જોરાપુરા ગામમાં પોલીસે દરોડો પાડી એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડામાં કુલ…

બનાસકાંઠામાં રૂ. ૩૫ લાખનું ભેળસેળયુક્ત ઘી ઝડપાયું: પામ ઓઇલની ભેળસેળની શંકા

ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યભરમાં કડક કાર્યવાહી ચાલી…

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક વરસાદ નોંધાયો

બનાસકાંઠા જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિ વરસાદની આગાહી ગુજરાત રાજ્ય પર લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય…

અંબાજી ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીના હસ્તે શ્રીયંત્રાર્નવતંત્રમ્ પુસ્તકનું વિમોચન કરાયું

શ્રીયંત્રાર્નવતંત્રમ્ શ્રીયંત્ર અને દેવીઓના ગુપ્ત રહસ્યો પર આધારિત ગ્રંથ; ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ના પાવન મહોત્સવમાં શ્રીયંત્રાર્નવતંત્રમ્ – શ્રીયંત્ર અને દેવીઓના…

સરહદી વાવ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી; ખેડૂતોમાં ખુશી

સરહદી વાવ પંથક માં પ્રથમ વરસાદને લઈ ને ખેડુતોએ મોંઘા ડાટ બિયારણો અને ખાતર તેમજ જંતુ નાશક દવાઓ લાવી ચોમાસુ…