બનાસકાંઠા

સુઈગામ-ભાભર-વાવ-થરાદમાં વીજ વિભાગની ૮૬ ટીમોની રાઉન્ડ ધ ક્લોક કામગીરી

અસરગ્રસ્ત ૨૯૭ ગામ પૈકી ૨૧૧ ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો; બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે…

બનાસકાંઠા કલેક્ટરના નેતૃત્વમાં સુઈગામમાં પુરગ્રસ્ત ગામો સુધી ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ

સુઈગામના જેલાણા, નેસડા, ગોલપ, પાડણ, ભરડવા, કાણોઠી, મમાણા, લિંબાળા, કોરોટી સહિતના ગામોમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરાયું થરાદ…

ધાનેરા પોલીસે 3.65 લાખનો વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપ્યો

ધાનેરા પોલીસે ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડી, રૂ. ૩.૬૫ લાખનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત…

પાલનપુર પસાર થયેલી ટ્રેનમાંથી મહિલા યાત્રીના રોકડ રકમ અને કિંમતી સામગ્રી ભરેલાની પર્સની ઉઠાંતરી

રાજસ્થાનથી અમદાવાદ જતી મહિલા રાત્રે નીંદર માણી રહી હતી તે દરમ્યાન ચોરી થઇ; પાલનપુર નજીક ટ્રેનમાં રાત્રીના સમયે નીંદર માણી…

ભાભરના ચાત્રા ગામની ચારે બાજુ રસ્તાઓ બંધ; કિલોમીટર સુધી કેડ સમા પાણી

૩૫ ઘરો પાણીમાં પરિવારજનોએ ઘર છોડી અન્ય સબંધીને ત્યાં આશરો લીધો; ભાભર તાલુકામાં વરસાદે વિનાશ વેર્યો છે. ત્યારે ચાત્રા ગામે…

ભાભરમાં પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે આરોગ્ય કર્મીઓ સળંગ ૩૬ કલાકથી સેવારત

સરકારી હોસ્પિટલ – ડાયાલિસિસ વિભાગે પૂર માનવ સેવાનો અનોખો દાખલો પૂરો પાડ્યો ભાભર તથા આસપાસના વિસ્તારમાં પૂરથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ…

ડીસા હાઇવે પર ઓથોરિટીની ગટરોમાં ગંદકીનું સામ્રાજ્ય; પ્રજાનું આરોગ્ય જોખમમાં

ડીસા હાઇવે પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલી ગટરોમાં ગંદા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે શહેરીજનોનું આરોગ્ય જોખમમાં…

દાંતીવાડા ડેમમાં પાણીની ૫૨૦૯ આવક સાથે જળ સપાટી ૫૯૮.૬૦ ફુટે પહોંચી

વરસાદના વિરામ વચ્ચે દાંતીવાડા ડેમ છલકાવા પર પ્રજાજનોની મીટ મંડાઇ બનાસ નદીમાં પાણી વહેતું થાય તો ભુગર્ભ જળને મોટો ફાયદો…

અંબાજી ભાદરવી પૂનમ મેળામાં હોમગાર્ડઝ જવાનોની પ્રશસનીય કામગીરી

જિલ્લા કલેકટરના હસ્તે શ્રેષ્ઠ કામગીરી બદલ જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડનું સન્માન અંબાજી ભાદરવી પૂનમ મેળા બંદોબસ્તમાં જિલ્લા કમાન્ડન્ટ હિંમતસિંહ રાઠોડની…

બનાસકાંઠા અને પાટણમાં સર્જાયેલ પરિસ્થિતિમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ સર્વેલન્સ અને ટ્રીટમેન્ટ માટે સતર્ક

આરોગ્ય વિભાગની ૩૦૬ ટીમ સર્વેલન્સ અને સારવાર માટે સજ્જ; બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદની પરિસ્થિતિ…