ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાને આર્થિક રીતે ગંભીર નુકશાન થવાની દહેશત : જંત્રીના ભાવ વધારાનો ઉગ્ર વિરોધ
જંત્રીના દરમાં અસહ્ય વધારાથી રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીઝમાં મહામંદીના એંધાણ: રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં કરાયેલા જંત્રીના અસહ્ય ભાવ વધારા સામે બનાસકાંઠા જિલ્લાની…