ઠંડીનો ચમકારા વચ્ચે : ધાનેરા તાલુકાની ત્રણ જેટલી આંતર રાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસ બાકી
ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો સરહદી ગણાય છે. અને રાજસ્થાનથી પ્રવેશ માટેનું મુખ્ય દ્વાર ગણાય છે. થર્ટી ફર્સ્ટને હવે ગણતરીના દિવસ બાકી…