બનાસકાંઠા

હર હર મહાદેવ: આજે મહાશિવરાત્રિના પર્વ ને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ

ડીસા સહિત જિલ્લાભરમાં મહાશિવરાત્રિની ધાર્મિક માહોલ સાથે ઉજવણી કરાશે ભગવાન ભોળાનાથની મહિમાને વર્ણતો ઉત્સવ મહાશિવરાત્રી ની ડીસા સહિત જિલ્લાભરમાં ધાર્મિક…

પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અને કચેરી અધિક્ષક રૂ.3 લાખની લાંચ લેતા ઝડપાયા

બાંધકામની ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા રૂ.3 લાખની માંગી હતી લાંચ; બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર સ્થિત જિલ્લા સેવા સદન-2…

ઉનાળાની શરૂઆત થતા જ ડીસામાં ઠંડાપીણા અને પેપ્સીની ફેક્ટરી ઉપર દરોડા

જાગૃત નાગરિકની અરજીથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી; ડીસામાં ઉનાળાની શરૂઆત થતા જ ઠંડા પીણાં અને પેપ્સીની ફેક્ટરીઓ ધમધમવા…

અગ્નિ સ્નાન કરનારી પૂર્વ નગરસેવિકાનું નિધન; 3 ની ધરપકડ

બારડપુરા પોલીસ ચોકી બહાર અગ્નિદાહ કરનાર મહિલાનું સારવાર દરમિયાન મોત પડોશી સાથેની તકરારમાં પૂર્વ નગરસેવિકા ગુલશનબેન ચુનારાએ જીવ ગુમાવ્યો: 3…

જસરા લોક મહોત્સવ: મેગા અશ્વ શોમાં ગુજરાત સહિત રાજસ્થાન અને પંજાબના અશ્વ- ઊંટ સવારો ઉમટ્યા

જસરાનો સીમાડો અશ્વોની હણહણાટીથી ગુંજી ઉઠ્યો અશ્વ સંસ્કૃતિની જાળવણી સાથે લોકો અશ્વોની પ્રજાતિથી માહિતગાર થાય તે હેતુથી ભવ્ય આયોજન બનાસકાંઠા…

ગુનાખોરી ઘટાડવામાં મદદ મળશે; અમીરગઢ ચેકપોસ્ટ પર અત્યાધુનિક કેમેરા સિસ્ટમ ગોઠવવામાં આવી

બનાસકાંઠા જિલ્લાની રાજસ્થાન સરહદ પર આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ હવે હાઈટેક બની છે. અહીં નેત્રમ દ્વારા અત્યાધુનિક કેમેરા સિસ્ટમ ગોઠવવામાં…

આગામી ૦૮ માર્ચના રોજ બનાસકાંઠાની તમામ કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે

આગામી ૦૮ માર્ચ ૨૦૨૫ના રોજ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના…

મંદિર વ્યવસ્થાપન અને ભીડ નિયંત્રણને વધુ સુદ્દઢ બનાવવા યાત્રાધામ અંબાજી ખાતે તાલીમનું આયોજન કરાયું

કર્મચારીઓ માટે ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક દિવસીય તાલીમનું કરાયું આયોજન યાત્રાધામ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માઁ…

હાઇકોર્ટના આદેશને પગલે સલ્લા ગામમાં દબાણોનો સફાયો; 22 જેટલા પાકા દબાણો તોડી પડાયા

પોલીસ બંદોબસ્ત વચ્ચે 22 જેટલા પાકા દબાણો તોડી પડાયા; પાલનપુર તાલુકાના સલ્લા ગામ માં દબાણો સામે સ્થાનિક તંત્રના આંખમિચામણા વચ્ચે…

ડીસાના રાણપુર રોડ પર ભૂગર્ભ ગટરના ખોદકામના કારણે હાલાકી

કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે  પુરાણ ન થતા વાહનો પલટી જવાના બનાવો વધ્યા; ડીસાના રાણપુર રોડ પર ભૂગર્ભ ગટરના કામકાજમાં કોન્ટ્રાક્ટર…