બનાસકાંઠા

થરાદની મુખ્ય કેનાલમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો

થરાદ તાલુકામાં નર્મદાની મુખ્ય કેનાલમાં એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સણધર પુલ પાસે કેનાલમાં મૃતદેહ દેખાતા સ્થાનિક લોકોએ…

લાખણીના જસરા ખાતે અંતિમ દિવસે અશ્વ મેળાનું રંગેચંગે સમાપન

જાતવાન અશ્વો અને ઊંટ સવારોએ દિલ જીત્યા: બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના નાનકડા એવા જસરા ગામે સાત દિવસીય અશ્વ મેળાનું આયોજન…

ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ; જિલ્લા શિક્ષણ અધિકારી, કલેક્ટર અને એસપીએ વિદ્યાર્થીઓનું વિશેષ સ્વાગત કર્યું

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આજે પ્રારંભ થયો. બનાસકાંઠા જિલ્લાના બે ઝોનમાં 49,805…

ડીસામાં બોર્ડની પરીક્ષા ટાણે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા આવેદન પત્ર

બનાસકાંઠામાં આજથી એસએસસી, એચએસસી બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. આ સંદર્ભમાં ડીસામાં આમ આદમી પાર્ટીએ વિદ્યાર્થીઓની સુવિધા માટે નાયબ કલેક્ટરને…

પાલનપુરમાં બનાસ ડેરી પાસે ધી બર્નિંગ કાર ભડભડ સળગી જતા ખાખ: કારણ અકબંધ

પાલનપુરમાં બનાસ ડેરી નજીક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. જોકે, સદનસીબે જાનહાનિ ટળી હતી. પાલનપુરમાં બનાસ…

ભક્તિનું ઘોડાપુર; પાલનપુરમાં મહાશિવરાત્રિ પર્વની આસ્થાભેર ઉજવણી

શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમટયું ભક્તિનું ઘોડાપુર; પાલનપુર ખાતે ભગવાન શિવજીના પ્રાગટ્યદિન “મહા શિવરાત્રી” પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી…

બુઢેશ્વર મહાદેવ મંદિર ઓમ નમઃ શિવાયના નાદ અને અશ્વોની હણહણાટીથી ગુંજી ઉઠ્યું

છઠ્ઠા દિવસે રાજ્ય કક્ષાના અશ્વ મેળાની મોજ માણવા જનમેદની ઉમટી પડી, બુઢેશ્વર મહાદેવ મંદીર ખાતે ૫૧ હજાર દિવડાની ભવ્ય મહા…

બનાસકાંઠા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી; ૪૦૩૭ કિલો ઘીનો જથ્થો કરાયો જપ્ત

ડીસા સ્થિત નવકાર ડેરી પ્રોડક્ટ પેઢી ખાતે રૂ.૧૭.૫૦ લાખનો કુલ ૪૦૩૭ કિલો ઘીનો જથ્થો કરાયો જપ્ત જવાબદારો સામે ફૂડ સેફ્ટી…

અંબાજી; સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત એકનું મોત

અંબાજી-આબુરોડ હાઈવે પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. યુવકની કાર અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાઈ હતી.…

પાલનપુર માંથી ચોરાયેલી ફોર્ચ્યુનર ગાડીનો ભેદ એલસીબીએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો

બનાસકાંઠાના પાલનપુર શહેરમાંથી ચોરાયેલી ફોર્ચ્યુનર ગાડીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે. એલસીબી સ્ટાફે દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુવારશીથી કણબીયાવાસ જવાના…