બનાસકાંઠા

જુનાડીસાની બનાસ નદીમાં ગેરકાયદે રેત ખનન મુદ્દે ઉગ્ર રજૂઆત

સરપંચ અને સભ્યોની ડમ્પરોની હેરાફેરી બંધ કરાવવાની માંગ જુનાડીસા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા બનાસ નદીમાં ગેરકાયદે રેત ખનન…

દિયોદર પોલીસ દ્વારા પકડાયેલ ૨૨ લાખ ઉપરાંત દારૂનો નાશ કરાયો

દિયોદર તાલુકાના લુદરા ગામની સીમમાં દિયોદર પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રોહીબેશનના ગુન્હામાં પકડાયેલ વિદેશી દારૂનો બુલડોઝર વડે નાશ કરવામાં આવ્યો હતો.…

તાલુકો બનવાની પ્રબળ માંગ : ભીલડી વિસ્તારના આગેવાનોએ અધ્યક્ષ સહિત અને જિલ્લા ભાજપ પ્રમુખને મળીને રજૂઆત કરી

ભીલડી વિસ્તારને ભીલડીયાજી તરીકે તાલુકો જાહેર કરવામાં આવે તો જૈન સમાજનું નામ પણ જોડાશે ભીલડીયાજી જૈન તીર્થને ગુજરાત સરકારના પ્રવાસન…

અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરમાં પર્યાવરણ પ્રેમીઓએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

અરવલ્લી બચાવો અભિયાન અંતર્ગત પાલનપુરમાં પર્યાવરણ પ્રેમીઓએ આજે કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. પર્યાવરણ પ્રેમીઓનો આક્ષેપ છે કે, અરવલ્લી…

ડીસાના ભોપાનગર ફાટક પર 800 મીટર લાંબા ઓવરબ્રિજનું કામ શરૂ

પાટણ અને સૌરાષ્ટ્રને જોડતા એક માત્ર હાઇવે ઉપર ચક્કાજામ ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે ​લાંબા સમયની હાલાકી બાદ સ્થાનિક લોકો, વેપારીઓ…

અંબાજીમાં રાજવી પરિવાર અને સર્વ સમાજના લોકોએ રેલી કાઢી આવેદનપત્ર આપ્યું

હાઈકોર્ટ દ્વારા દાંતા રાજવી પરિવારની અંબાજી મંદિરમાં આસો સુદ આઠમની પૂજા પર રોક લગાવવામાં આવતા રાજવી પરિવાર અને સનાતની સમાજમાં…

પાલનપુરના કુશ્કલથી ચંડીસરને જોડતો રસ્તો પાકો બનાવવાની લોકોની માંગ

ગામલોકો સાથે વિદ્યાર્થીઓને પણ પારાવાર હાલાકી પાલનપુર તાલુકાના કુશ્કલથી ચંડીસરને જોડતો રસ્તો બંને ગામના લોકોની વર્ષો જૂની માગણી હોવા છતાં…

ડીસા નજીક રીક્ષા પલ્ટી ખાતા આશાસ્પદ યુવાનનું મોત : એક યુવતીને ઇજા

ડીસા-સમશેરપુરા રોડ પર આવેલ આખોલ પાસે ગત સાંજે એક રિક્ષા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી.…

ભલગામ ટોલનાકા પાસે કાંકરેજ ધારાસભ્યના ‘રોડ નહીં તો ટોલ નહીં’ ના નારા સાથે ધરણાં

ધારાસભ્ય અને કાર્યકરોની અટકાયત : પોલીસ લોકોનો અવાજ દબાવવામાં સક્રિય રહી તગડો ટોલ ટેક્સ વસૂલવા છતાં સારા રોડની સુવિધા ન…

પાલનપુરમાં પોલીસે હત્યાના આરોપીઓનું જાહેરમાં રી-કન્સ્ટ્રકશન

લોકોના ટોળા ઉમટ્યા :  ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા પાલનપુરમાં થયેલ હત્યાના  કેસમાં પોલીસે 6 આરોપીને પકડ્યા હતા. જે આરોપીઓનું…