બનાસકાંઠા

ભાદરવી પૂનમ મહામેળો : અંબાજી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ

સ્વચ્છતા એ જ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે :- જિલ્લા કલેક્ટર શક્તિ, ભક્તિ અને આસ્થાનાં…

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ તરીકે પૂર્વ ધારાસભ્યની બિનહરીફ વરણી

બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આજે યોજાયેલી ચૂંટણીમાં ડીસાના પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાની અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે. લાંબા…

મુડેઠાથી ઉંબરી સુધી રસ્તા પર વરસાદના કારણે રોડ પર ઠેરઠેર મસ્ત મોટા ખાડા પડ્યા

ડીસા તાલુકાના મુડેઠાથી ઉંબરી સુધી રોડ પર ઠેરઠેર વરસાદના કારણે રસ્તા પર ખાડારાજનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ખાડાના કારણે…

રોડ ઉપર ટેક્સ ડિફોલ્ટર વાહન ફરતું જોવા મળશે તો દંડાશે : જિલ્લા આરટીઓ

ટેક્સ ડિફોલ્ટર પાસેથી ટેક્સ,પેનલ્ટી અને વ્યાજની રકમ સાથે વસુલાત કરવામાં આવશે સ્વેચ્છાએ સ્ક્રેપ કરાવેલ વાહનના માલિકો માટે સરકારની લાભકારી યોજના…

લાખણીમાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોનું મામલતદારને આવેદનપત્ર

ચોમાસુ વાવણી ટાણે ખાતર ન મળતા ખેડૂતોમાં ઉગ્ર રોષ; બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં યુરિયા ખાતરની અછતના પગલે વાવેતર અને વાવણી…

પાલનપુરમાં ઓડિશાની ઘટનાનો એબીવીપી દ્વારા વિરોધ; કાર્યકરોની પોલીસે કરી અટકાયત

ઓડિશામાં એન.એસ.યુ.આઈ. ના નેતાએ કોલેજીયન યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. ત્યારે આ ઘટનાના વિરોધમાં પાલનપુર ખાતે એબીવીપી…

બનાસકાંઠા પ્રભારી સચિવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

બનાસકાંઠા જિલ્લાના માર્ગો, બ્રિજો, જાહેર સેવાઓની ઇમારતો, ડેમો સહિતના મુદ્દાઓ અંગે ઉંડાણપૂર્વક સમીક્ષા કરતા પ્રભારી સચિવ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના…

બાંગ્લાદેશમાં સેનાનું વિમાન ક્રેશ થયું, ફાઇટર પ્લેન શાળામાં ઘૂસી ગયું, એકનું મોત થયું

બાંગ્લાદેશથી આ સમયના મોટા સમાચાર આવી રહ્યા છે. આજે બપોરે ઢાકામાં બાંગ્લાદેશ વાયુસેનાનું એક F7 તાલીમ વિમાન ક્રેશ થયું. આ…

ડીસા-પાટણ હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ : અકસ્માતો વધતા લોકોમાં રોષ

ડીસા-પાટણ હાઈવે પર આવેલા ખરડોસણ, આસેડા અને ધરપડા જેવા ગામોના ગ્રામજનો રખડતા ઢોર, ખાસ કરીને ગાયો અને આખલાઓના ત્રાસથી ભારે…

બનાસકાંઠાના બજારોમાં આધુનિક છત્રી અને રેઈનકોટનું આકર્ષણ

બનાસકાંઠા જિલ્લામાં આ વખતે ભરપુર વહેલા વરસાદના કારણે છત્રી અને રેઇનકોટનું બજાર ગરમાયુ છે. તેથી ગ્રાહકોની ભીડ વચ્ચે તેજીના માહોલથી…