પાટણ

પાટણ; સાતલપુરના બામરોલી માર્ગ પર સ્ક્રોપીયો ગાડી પલટી ખાઈ જતા બેના મોત સાત ઘાયલ

કચ્છનો પરિવાર સ્કોર્પિયો ગાડીમાં ઉનાવા દર્શનાર્થે જઈ રહ્યો હતો અને અકસ્માત નડ્યો: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી પાસેના માગૅ પર…

પાટણ – ડીસા હાઈવે રોડ પર પ્રજાપતિ છાત્રાલય આગળ ખડકાતી ગંદકીથી રોગચાળો ફેલાઈ તેવી દહેશત

કલેકટરનો આદેશ છતાં આજુબાજુના લોકો કચરા ફેકી જતાં હોય પાલિકા તંત્ર કાર્યવાહી હાથ ધરે તેવી માંગ; પાલિકા માં ચાર- ચાર…

પાટણ; સરસ્વતી સાધના યોજનાની વિતરણ કયૉ વીનાની સાયકલો ભંગાર બની

તંત્ર દ્વારા જિલ્લામાં જયાં જયાં આવી સાયકલો પડી છે તેને એક જગ્યાએ એકત્ર કરી લાભાર્થીઓને વિતરણ કરવા શહેર કોગ્રેસ પ્રમુખે…

ટ્રકો માંથી બેટરીઓની ચોરી કરી રિક્ષામાં જઈ રહેલા બે ઇસમોને રૂ.૭૪ હજાર ના મુદામાલ સાથે હારીજ પોલીસે ઝડપ્યા

ટ્રકો માંથી બેટરીઓની ચોરી કરી રિક્ષામાં જઈ રહેલા બે ઇસમોને હારીજ પોલીસે બાતમીના આધારે ઝડપી  રૂ.૭૪ હજારનો મુદામાલ હસ્તગત કરી…

પાટણ નગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના આઇકોનિક માર્ગ મામલે વોટિંગ કરાતા ખળભળાટ મચ્યો

એજન્ડા પરના 56 અને વધારાના 12 કામ મળી કુલ 68 વિકાસના કામોની ચર્ચા વિચારણા કરાઈ કારોબારી સમિતિએ કાયમી અસરથી મુલત્વી…

ગેરકાયદેસર રીતે ડિઝલનું વેચાણ કરવા સંગ્રહ કરેલ ૧૦૫ લિટર ડીઝલ નો જથ્થો ઝડપી લેતી SOG પોલીસ

ગુનામાં સંડોવાયેલા અને પોલીસ પકડથી દુર રહેલા શખ્સ સામે કાયૅવાહી હાથ ધરી પાટણ એસ.ઓ.જી ટીમે બાતમીના આધારે સરસ્વતી તાલુકાના મેલુસણ…

ચોરીના બે બાઈકો સાથે એક ઇસમને ઝડપી લેતી પાટણ SOG પોલીસ

પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ કચ્છ-ભુજ તથા પોલીસ અધિક્ષક વી.કે.નાયી પાટણનાઓ તરફથી મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે SOG…

હોસ્પિટલના બાયો મેડિકલ વેસ્ટ મામલે વિપક્ષના સભ્ય અને શહેર કોગ્રેસ પ્રમુખે તપાસની માગ

હેલ્થ વિભાગની ટીમ અને પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર એ ટ્રેક્ટરમાં લઈ જવાતા કચરાની સાથે બાયોમેડિકલ વેસ્ટની તપાસ હાથ ધરી હેલ્થ વિભાગની…

પાટણ; સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પરમીટ વગરના વાહનો પર પ્રતિબંધ

પાટણ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ અરવિંદ વિજયન દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ…

પાટણના ફુલણિયા હનુમાન પાસે ઝાડનું ડાળુ પડતાં ત્રણ યુવક ઘવાયા એકનું મોત

ઝાડ કપાતું હોય જોવા ગયા અને અચાનક ડાળુ માથામાં પડતાં ધટના સ્થળે જ યુવાન ના પ્રાણ નિકળી ગયા ચાર પૈકી…