સિધ્ધપુરના સિધી કેમ્પના રહેણાંક વિસ્તાર માથી ૨,૩૩૮ કિલો ગ્રામ ગાજા નો જથ્થો ઝડપી લેતી સિધ્ધપુર પોલીસ
સિધ્ધપુરના સિંધી કેમ્પ વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં ગે.કા.અને બીનઅધિકૃત રીતે માદક પદાર્થનો ગાંજો કુલ કિ.રૂ. ૨૩,૩૮૦/-નો સિધ્ધપુર પોલીસે ઝડપી કાયદેસરની…