પાટણ

રાધનપુર અને ચાણસ્માના ગેસ્ટ હાઉસો અને એક ભંગારવાડા સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ

રાધનપુર અને ચાણસ્મામાં પાટણ એસઓજી પોલીસે હોટલ- ગેસ્ટ હાઉસો તથા એક ભંગારવાડા ઉપર સર્ચ રેડ કરીને અત્રે પાટણ કલેકટર જિલ્લા…

પાટણમાં ટાઉનહોલ માટે રૂ.૧૬.૯૮ કરોડ અને સિધ્ધપુરના બે અંડર બ્રિજ માટે રૂ. ૫૦.૭૯ કરોડની રકમ ફાળવતા મુખ્યમંત્રી

પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ સહિત નગર સેવકોએ મુખ્યમંત્રી નો આભાર વ્યકત કર્યો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી…

સમીના અમરાપુર ગામેથી દેશી હાથ બનાવટની બંદુક સાથે શખ્સ ઝડપાયો

સમીના અમરાપુર ગામેથી દેશી હાથ બનાવટની બંદુક સાથે એક શખ્સને એસઓજી પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું…

અમેરિકા એ ડિપોર્ટ કરેલ પાટણના મણુદ ગામનો પરિવાર એસઓજીપોલીસના બંદોબસ્ત સાથે ગામમાં પરત ફર્યો

ટેન્સન અને ગભરાહટ ના કારણે પરિવાર પોતાના ઘર ને તાળા મારી અજ્ઞાત સ્થળે જતો રહ્યો; અમેરિકા થી ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ…

પાટણ એસઓજી પોલીસે પંથક માથી વધુ એક બોગસ ડોકટર ને ઝડપી લીધો

ઇન્જેકશનો,દવાઓ,મેડીકલ સાધનો મળી કુલ રૂ.૭,૯૩૧ નો જથ્થો જપ્ત કરી કાયૅવાહી હાથ ધરી; મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા…

સિધ્ધપુર ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનું બસ સ્ટોપ મુદ્દે વિધાર્થીઓને થતી કનડગત

પાલનપુર અને થરાદ ડેપોના ડ્રાઈવર કંડકટરો દ્વારા થતી જોહુકમી વિભાગીય નિયામકના પરિપત્રની ઐસા કી તૈસી કરતા ડ્રાઈવર કંડકટરો; સિધ્ધપુર હાઈવે…

પાટણ જિલ્લાની તમામ કોર્ટોમાં ૮મીએ સ્પેશ્યલ લોક અદાલત યોજાશે

પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા તેના તાબાની તમામ તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા પાટણ જિલ્લા તથા તાલુકાની તમામ…

બાલીસણા ગ્રામ પંચાયત દ્વારા બાકી વેરા વસુલાત ઝુંબેશ દરમિયાન રૂ.૨.૫૦ લાખની વેરા વસુલાત કરાઈ

વેરા વસુલાત ઝુંબેશ ને લઈ બાકી વેરા મિલકત ધારકો મા ફફડાટ; પાટણ તાલુકાના બાલીસણા ગામે પંચાયત વેરાની બાકી વેરા વસુલાત…

પાટણ એલસીબી ટીમે સાંતલપુર હાઈવે પર નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલ સ્ક્રોપીઓ ઝડપી

ચાલક ઝડપાયો જયારે અન્ય એક વ્યક્તિ ફરાર થતાં ગુનામાં સંડોવાયેલા કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી; પાટણ…

પાટણ અને સિધ્ધપુર નજીકના ગામના વ્યક્તિને પણ અમેરિકાની સરકારે ડીપોટૅ કરતાં વતન પરત ફરવું પડ્યું

હીરાના વ્યવસાયમાં મંદી આવતા ઘર વેચી એજન્ટ મારફતે રૂ. 50 લાખ નો ખચૅ કરી અમેરિકા ગયેલ પાટણ પંથકના ડીપોટૅ પરિવારને…