વલસાડ જિલ્લામાં ૩ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ૯ દિવસમાં ચાર્જશીટ અને ૬ માસમાં અંતિમ શ્વાસ સુધીની કેદની સજા
(G.N.S) Dt. 24 કેસની તપાસ માટે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, ૪૭૦ પાનાની…