ગ્રાહક સુરક્ષા માટે અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૧૧.૪૫ લાખના ખર્ચે કુલ ૨૨૯ કન્ઝ્યુમર ક્લબ કાર્યાન્વિત કરાયા
આ કન્ઝ્યુમર ક્લબો દ્વારા ૯૧૨ ગ્રાહક જાગૃતિ કાર્યક્રમો યોજાયા; ૪.૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓ-શિક્ષકો જોડાયા (જી.એન.એસ) તા. 21 ગાંધીનગર, અન્ન અને…