ગુજરાત

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી

કોળી, ઠાકરો સમાજ પરના કેસો પરત ખેંચવા માટે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી (જી.એન.એસ) 3 ગાંધીનગર, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય…

અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ યુવક સામે ફરિયાદ

ખોટા નામે થી પસપોર્ટ કઢાવીને યુવક કેનેડા થઈ અમેરિકા પહોંચ્યો હતો (જી.એન.એસ) 3 અમદાવાદ, બીજીવાર અમેરિકાના…

પીએમ કુસુમ યોજના હેઠળ ખેતરમાં સોલાર પંપ સ્થાપિત કરવાથી સિંચાઈ માટે ખેડૂતોની પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટશે: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ

પીએમ સૂર્યઘર યોજનામાં ૪૦ ટકા યોગદાન સાથે ગુજરાત દેશમાં પ્રથમ પીએમ કુસુમ યોજના અંતર્ગત છેલ્લા એક વર્ષમાં નર્મદા જિલ્લાના ૩,૪૦૨…

પોસ્ટ વિભાગ દ્વારા ‘નારી શક્તિ સપ્તાહ’ (3-8 માર્ચ)નું આયોજન, પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે કર્યો શુભારંભ

‘નારી શક્તિ સપ્તાહ’ના અંતર્ગત પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે મહિલા કર્મચારીઓને ઉત્તમ સેવા માટે કર્યા સન્માનિત (જી.એન.એસ) 3 અમદાવાદ, નારી સર્જન, સન્માન અને શક્તિનનું અનોખુ પ્રતીક છે. નારી આજે માત્ર સશક્ત બનતી નથી, પરંતુ અન્ય લોકોને પણ સશક્ત બનાવી રહી છે. નારીને સમાજમાં તેનું યોગ્ય સ્થાન આપીને જ નવા પરિમાણોનું નિર્માણ કરી શકાય છે. નારી સશક્તિકરણ માટે ટપાલ વિભાગ દ્વારા અનેક સેવાઓ ચલાવવામાં આવી રહી છે. મહિલા સન્માન બચત પત્ર, સુકન્યા સમૃદ્ધિ યોજના, અને વિવિધ બચત યોજનાઓ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સપોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને કારણે આજે મહિલાઓ સામાજિક અને આર્થિક પરિવર્તનની નવી વાર્તાઓ રચી રહી છે. ‘અહર્નિશ સેવામહે’ હેઠળ, ડાક વિભાગ હવે ફક્ત લોકોને પત્રો જ પહોંચાડી રહ્યું નથી, પરંતુ સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો લોકો સુધી પહોંચાડી રહ્યું છે અને આમાં મહિલાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે. નારી સશક્તિકરણ દ્વારા જ સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવી શકાય છે.…

ગાંધીનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં પોષણ  ઉસ્તવની ઉજવણી કરવામાં આવી

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીએ જિલ્લાની આંગણવાડી કાર્યકર તથા તેડાઘર બેહનોની કામગીરી બિરદાવી (જી.એન.એસ) 3 ગાંધીનગર, મહિલા અને બાળ વિકાસ  ગુજરાત…

પ્રસુતાની ડિલીવરી દરમિયાન બેદરકારી દાખવતા મહિલાની તબિયત લથડી

ભૂતિયા ગામે તબીબો સામે નક્કર પગલા ભરવા પોલીસમાં લેખિત અરજી   (જી.એન.એસ) સાબરકાંઠા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા ના ભૂતિયા ગામે તબીબે પ્રસુતાની ડિલિવરી…

પ્રધાનમંત્રી મોદીએ ગીરમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની 7મી બેઠકની અધ્યક્ષતા કરી

જૂનાગઢ ખાતે નેશનલ રેફરલ સેન્ટર ફોર વાઇલ્ડલાઇફનો શિલાન્યાસ પ્રધાનમંત્રીએ દેશમાં સૌપ્રથમ નદીમાં ડોલ્ફિનનો અંદાજ અહેવાલ બહાર પાડ્યો, જેમાં કુલ 6,327…

ફરીદાબાદથી ધરપકડ કરાયેલા આતંકવાદી પાસેથી 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા

ગુજરાત એટીએસ અને પલવલ એસટીએફ દ્વારા ફરીદાબાદથી શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ATSએ ધરપકડ…

આજે 3 માર્ચ એટલે ‘વિશ્વ વન્યજીવ દિવસ’

ભારત સરકારે સિંહોના સંરક્ષણ માટે ₹2900 કરોડથી વધુના ખર્ચે મંજૂર કર્યો પ્રોજેક્ટ લાયન (જી.એન.એસ) તા. 1 ગાંધીનગર, આગામી 3 માર્ચના…

કોલસા મંત્રાલય આજે ગુજરાતના ગાંધીનગર ખાતે વાણિજ્યિક કોલસા ખાણ હરાજી પર ત્રીજો રોડ શો યોજશે

(જી.એન.એસ) તા. 2 નવી દિલ્હી/ગાંધીનગર, વાણિજ્યિક કોલસા ખાણકામને પ્રોત્સાહન આપવા અને ખાનગી રોકાણ આકર્ષવાના નિરંતર પ્રયાસોના ભાગ રૂપે, કોલસા મંત્રાલય દ્વારા…