ગુજરાત

ગુજરાતમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાના જ પક્ષના નેતાઓથી ગુસ્સે

આગામી સમયમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ પર કાર્યવાહી થઈ શકે; ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લગભગ અઢી વર્ષ બાકી છે, પરંતુ કોંગ્રેસે અત્યારથી…

પત્ની બબલીદેવીએ બ્રેઇન ડેડ પતિ મોહનલાલના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય કર્યો; હ્યદય,એક લીવર, બંને કીડની મળી કુલ ચાર અંગોનું દાન કર્યું

(જી.એન.એસ) તા. 8 અમદાવાદ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ દિવસના સંકલ્પને ખરા અર્થમાં ચરિતાર્થ કરતો કિસ્સો…

હોળી તથા ધૂળેટીના તહેવારોને અનુલક્ષીને તારીખ ૧૦ માર્ચ થી ૧૬ માર્ચ ૨૦૨૫ દરમ્યાન વધારાની ૧૨૦૦ જેટલી બસો વડે કુલ ૭૧૦૦ જેટલી ટ્રીપોનું એક્સ્ટ્રા સંચાલન કરાશે

(જી.એન.એસ) તા. 8 ગાંધીનગર, રાજ્યના નાગરિકોને આગામી હોળી ધુળેટીના તહેવારો દરમિયાન સરળતાથી અને સત્વરે યાતાયાતની સુવિધા મળી રહે એ આશયથી…

અંદાજપત્રની અંતિમ દિવસની સામાન્ય ચર્ચામાં નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પોતાના વિચારો રજૂ કર્યા

ગુજરાતના સર્વસમાવેશક અંદાજપત્રમાં પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને પૂરતું પ્રાધાન્ય અપાયું: નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ (જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, અંદાજપત્રની…

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વાંકાનેર શહેરની ભૂગર્ભ ગટર યોજનાને રૂ. ૫.૭૪ કરોડની મંજુરી : મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

આ યોજના અંતર્ગત ભુગર્ભ ગટર યોજનાના કલેક્ટીંગ નેટવર્ક, હાઉસ કલેકશન તથા 2 વર્ષ મરામત અને નિભાવણીના કામો આવરી લેવામાં આવ્યા…

ઝોનલ સ્તરે માર્કેટિંગ પ્રદર્શન અને ખાદી ફેશન શોનું આયોજન

(જી.એન.એસ) તા. 7 અમદાવાદ, ખાદી અને ગ્રામોદ્યોગ આયોગનું રાજ્ય કાર્યાલય, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય અને ગુજરાતના અમદાવાદ સ્થિત…

પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનાઃ- પાયલોટ રાઉન્ડ 2 લાઇવ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે

(જી.એન.એસ) તા. 7 ગાંધીનાગર/અમદાવાદ, પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ (પીએમઆઈએસ)ની શરૂઆત તાજેતરમાં વર્ષ 2024-25નાં કેન્દ્રીય બજેટમાં થઈ હતી, જેનો ઉદ્દેશ આગામી પાંચ વર્ષમાં 21થી 24 વર્ષની વચ્ચેનાં એક કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પ્રદાન કરવાનો છે. આ પહેલ 12 મહિનાના સમયગાળા માટે વિવિધ ઉદ્યોગોમાં વાસ્તવિક જીવનના વ્યવસાયિક વાતાવરણના હેન્ડ-ઓન એક્સપોઝર પ્રદાન કરશે. આ યોજનાનો અમલ કોર્પોરેટ બાબતોના મંત્રાલય  અને ભારતીય કોર્પોરેટ લો સર્વિસ (આઈ.સી.એલ.એસ.)ના તેના અધિકારીઓ  દ્વારા કરવામાં આવી રહ્યો છે.     પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના હેઠળ મુખ્ય લાભોઃ વર્તમાન કૌશલ્ય વિકાસ અને એપ્રેન્ટિસશીપ યોજનાઓથી અલગ, પીએમઆઈએસ સ્વતંત્ર રીતે કામ કરે છે, જે અર્થપૂર્ણ ઇન્ટર્નશિપ અનુભવો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. માસિક સહાય: 12 મહિના માટે દર મહિને રૂ. 5,000. એક વખતની ગ્રાન્ટઃ આકસ્મિક ખર્ચ માટે રૂ. 6,000. ટોચની 500 કંપનીઓ તરફથી ઇન્ટર્નશિપનું પ્રમાણપત્ર.એક્સપોઝર: અગ્રણી કંપનીઓમાં ઇન્ટર્નશિપ, મૂલ્યવાન કાર્યનો અનુભવ પૂરો પાડે છે. પાયલોટ રાઉન્ડ 2 આજની તારીખે  લાઇવ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 છે: પ્રાદેશિક નિયામક – ઉત્તર પશ્ચિમ ક્ષેત્ર, અમદાવાદના અધિકારક્ષેત્રમાં આવતા ચાર રાજ્યોની ટોચની કંપનીઓ દ્વારા 25,338 તકો  આપવામાં આવી છે. પાયલોટના રાઉન્ડ 2માં ઓલ ઇન્ડિયા તકો વિવિધ ક્ષેત્રોમાં 1.10 લાખથી  વધુ છે. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન (આઇઇસી) મુખ્ય વિશેષતાઓ – ગુજરાત પીએમઆઈએસ એક નવી યોજના હોવાથી પ્રાદેશિક નિયામક દ્વારા ચાર રાજ્યોમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલયના પ્રાદેશિક નિયામક શ્રી એમ કે સાહુ (આઈ.સી.એલ.એસ.) ના નેતૃત્વ હેઠળ યુવા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. એલ.જે. યુનિવર્સિટી અમદાવાદ દ્વારા 07.03.2025ના રોજ આઈઈસી અભિયાન અંતર્ગત નવીનતમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં 650 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રીઝીનલ ડિરેક્ટરેટના નાયબ નિયામક અને પીએમઆઈએસ માટે પ્રાદેશિક નોડલ અધિકારી સુશ્રી અંકિતા લાહોટીએ (આઈ.સી.એલ.એસ.) એ  માહિતી આપી હતી કે યુવાનોને પીએમઆઈએસથી લાભ મળી શકે તે માટે સંભવિત ઉમેદવારો સુધી પહોંચવા માટે ચાર રાજ્યોમાં 16થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે એવી પણ માહિતી આપી હતી કે આ કાર્યક્રમોમાં 5,200થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો અને 50 ટકાથી વધુ ઉપસ્થિતોએ પીએમઆઈએસ માટે નોંધણી કરાવવા માટે રસ દાખવ્યો હતો. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અને મહેસાણામાં યુવા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમોનું આયોજન કરવા માટે કંપનીઝ-ગુજરાતના રજિસ્ટ્રાર શ્રી કીર્તિ થેજ (આઈ.સી.એલ.એસ. તથા આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ-ગુજરાત, શ્રી નિમેષ રાઠોડ, સીઆઈઆઈ, શ્રી અમિત ભાવસાર, ફિક્કી અને રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરી હતી. સુશ્રી અંકિતા લાહોટી (આઈ.સી.એલ.એસ.) એ અમને વધુમાં માહિતી આપી હતી કે, પીએમઆઈએસના વ્યાપક પહોંચ માટે સંબંધિત રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં પ્રાદેશિક નિદેશાલય- ઉત્તર પશ્ચિમ દ્વારા 28 ફેબ્રુઆરી,…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગિફ્ટ સિટીમાં ઈન્ડીયા એરક્રાફ્ટ લિઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટનો પ્રારંભ

ગિફ્ટ સિટી દેશના એવિએશન સેક્ટર માટે વિશ્વસનિયતા-સહભાગિતા અને વિકાસ પ્રતિબદ્ધતા સાથે સ્પર્ધાત્મક એરક્રાફ્ટ લિઝિંગ હબ બનશે: કેન્દ્રીય નાગરિક ઉડ્ડ્યન મંત્રીશ્રી…

સેલવાસના સાયલી ક્રિકેટ સ્ટેડિયમ પાસે વડાપ્રધાન મોદી એ જંગી સભાને સંબોધી; 105 કરોડનાં ખર્ચે દમણમાં વિકાસના 7 કામોનું લોકાર્પણ

(જી.એન.એસ) તા. 7 સેલવાસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસ ગુજરાતની મુલાકાત દરમિયાન, વડાપ્રધાન દિલ્હીથી સુરત આવ્યા અને સેલવાસ પહોંચ્યા હતા.…

પી.ડી.પી.યુ ગાંધીનગર ખાતે જિલ્લા કક્ષાનું બેટરી ટેસ્ટ આયોજન

(જી.એન.એસ) તા. 7 ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ યોજના અંતગર્ત વર્ષ-2025-26 માં એડમીશન માટે…