રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂ. ૩૭.૭૬ લાખના ખર્ચે ૨૩ સેગ્રીગેશન શેડ બનાવાયા: ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિ
(જી.એન.એસ) તા. 20 ગાંધીનગર, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજી હળપતિએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે,…

