ગુજરાત

માધવપુર ધેડનો મેળો, જાણો શું છે માધવપુર ઘેડના મેળાનો મહિમા!

(જી. એન. એસ, ધ્રુમીત ઠક્કર) એક પત્ર વાંચી ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણીજીને માધવપુર ઘેડ લઇ આવ્યા હતા અને લગ્ન કર્યા…

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આગામી તહેવારો ચેટીચાંદ અને ઈદ અનુસંધાને તમામ પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી

તહેવારો દરમિયાન રાજ્યભરમાં સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા માટે ડ્રોન સર્વેલન્સ સહિતના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી જરૂરી સૂચનાઓ…

કોંગ્રેસ સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; સોશિયલ મીડિયા પર કવિતા પોસ્ટ કરવા બદલ ઇમરાન પ્રતાપગઢી સામે થયેલ એફઆઈઆર થઈ રદ

(જી.એન.એસ) તા. 28 નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટમાંથી કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીને એક મોટી રાહત મળી છે જેમાં,…

ભારતીય માનક બ્યૂરો-અમદાવાદ દ્વારા વિશ્વ ગ્રાહક અધિકાર દિવસની ઉજવણી કરાઈ

(જી.એન.એસ) તા. 27 અમદાવાદ, ભારતીય માનક બ્યૂરો (BIS)એ ભારતની રાષ્ટ્રીય માનક સંસ્થા છે, જે ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય…

કાળઝાળ ગરમીથી લાખોટા તળાવની મધ્ય આવેલા મ્યુઝિયમ સાથેના પક્ષી ઘરમાં અંદાજે 600 જેટલા પક્ષીઓને મળશે આંશિક રાહત

જામનગર મહાનગર પાલિકા દ્વારા પક્ષીઓને ગરમીથી રાહત મળે તે માટે દિવસમાં ત્રણ વખત પાણી છંટકાવ કરવામાં આવશે (જી.એન.એસ) તા. 27 જામનગર,…

ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા 8 આરોપીઓને ઝડપી પાડ્યા

15 દિવસમાં 3 વખત ચોરીના ગુનાને આપ્યો હતો અંજામ (જી.એન.એસ) તા. 27 ભરૂચ, ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને ચોરીના ગુનામાં સંડોવાયેલા…

આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ, 14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે

પરિક્રમા માર્ગ અને તમામ ઘાટો પર ₹3.82 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, ગુજરાતમાં વડોદરા…

બનાસકાંઠા જિલ્લામાં એક વર્ષમાં ૨૨ પાંજરાપોળ તેમજ ૧૮૮ ગૌશાળાઓના ૮૪ હજારથી વધુ ગૌવંશને રૂ. ૮૭ કરોડની  નિભાવ સહાય અપાઈ: પશુપાલન મંત્રીશ્રી રાઘવજી પટેલ

પશુદીઠ દૈનિક રૂ. ૩૦ની સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં રૂ. ૫૦૦ કરોડની જોગવાઈ (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર/બનાસકાંઠા, જીવદયાની પ્રેરાઈને મુખ્યમંત્રી…

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનના અસરકારક અમલીકરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટીયરિંગ કમિટીની રચના કરાઈ

સ્ટીયરિંગ કમિટીમાં પાંચ મંત્રીશ્રીઓ તેમજ એક્ઝિક્યુટિવ કમિટિના ચેરમેન તરીકે મુખ્ય સચિવશ્રી  (જી.એન.એસ) તા. 27 ગાંધીનગર, ‘પહેલું સુખ તે જાતે નર્યા’…

રાષ્ટ્રીય શિક્ષક શિક્ષા પરિષદ અને ગૂજરાત વિદ્યાપીઠના સંયુક્ત ઉપક્રમે ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયું ‘વિકસિત ભારત @2047ની દિશામાં શિક્ષક શિક્ષણનું રૂપાંતરણ’ વિષયક રાષ્ટ્રીય સંમેલન

અતીત અને આધુનિકતાના સમન્વયથી જ આપણે ભાવિ પેઢીનું ભવ્ય નિર્માણ કરી શકીશું : શ્રી આચાર્ય દેવવ્રતજી ઈચ્છા અને તૃપ્તિ વચ્ચેનું…