૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે : પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળના પંચાયત પ્રભાગની રૂ. ૫,૦૯૪.૬૨ કરોડની અંદાજપત્રીય માંગણીઓ પસાર ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના…