ગુજરાત

ગુજરાત: 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના ગુનામાં રઝાક ખાનને મૃત્યુદંડની સજા

ગુજરાતના વલસાડમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરનાર એક વ્યક્તિને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે. સજા સંભળાવ્યા બાદ…

મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી, અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાયું

મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ત્યારબાદ…

ભાવનગરમાં એક સંકુલમાં ભીષણ આગ, બારીઓ તોડીને બાળકોને બચાવી લેવામાં આવ્યા

ગુજરાતના ભાવનગરના કાલ નાલા વિસ્તારમાં એક સંકુલમાં ભીષણ આગ લાગી હતી. ભોંયરામાં શરૂ થયેલી આગ ઝડપથી સમગ્ર ઇમારતમાં ફેલાઈ ગઈ…

અમદાવાદ: ફોન પર સસરા સાથે ઝઘડો થયા બાદ, જમાઈએ ઘરની બહાર ગોળીબાર કર્યો; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

અમદાવાદમાં વિજય ક્રોસ રોડ નજીક સુભાષ સોસાયટી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ફોન પર થયેલી ઝઘડા બાદ એક જમાઈએ…

મોટા ચિલોડા સર્કલ નજીક રોડ ક્રોસ કરતાં વૃદ્ધને ટ્રકે કચડ્યા

(જી.એન.એસ),તા.૦૧ ગાંધીનગર ગાંધીનગરના મોટા ચિલોડા સર્કલ પર ભારે ટ્રાફિક જામથી બચવા યુ-ટર્ન લેવા માટે રસ્તો બદલવો અમદાવાદના એક નિવૃત્ત વૃદ્ધ…

ટેકનોલોજીના માધ્યમથી લોકસમસ્યાનો ઉકેલ – Gujarati GNS News

“સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ” પોરબંદરના મોડદરના ગ્રામજનો માટે આશીર્વાદરૂપ સાબિત થયો.  “સ્વાગત કાર્યક્રમ”માં કરેલી રજૂઆતનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચાર…

રાજ્યામાં બેવડી ઋતુનો અનુભવ – Gujarati GNS News

10.4 ડિગ્રી સાથે કંડલા સૌથી વધુ ઠંડુ નલિયાના તાપમાનમાં 1.2 ડિગ્રીનો વધારો (જી.એન.એસ),તા.૦૧ અમદાવાદ આજે રાજ્યમાં 10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે…

મહિલાને ફેસબુક પર આવેલી જાહેરાત ભારે પડી – Gujarati GNS News

ગાંધીનગરના PG સંચાલક સાથે શેરબજારમાં રોકાણના નામે 10 લાખની ઠગાઈ (જી.એન.એસ),તા.૦૧ ગાંધીનગર ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં પી.જી. ચલાવતા એક મહિલા સંચાલકને…

બ્લેક ફિલ્મવાળા કાચ, નંબર પ્લેટ વિનાના વાહનચાલકો સામે કાર્યવાહી

મહેસાણા પોલીસે નિયમ તોડનારાઓને કાયદાનું ભાન કરાવ્યું (જી.એન.એસ),તા.૦૧ મહેસાણા મહેસાણા જિલ્લામા શંકાસ્પદ પરિવહન કરતા વાહનો મામલે લોકોમાં ભારે ભય સતાવતો…

પંજાબનો વોન્ટેડ આરોપી જામનગરથી ઝડપાયો – Gujarati GNS News

એક દિવસ પહેલા જ ગુજરાત આવેલા લવપ્રિતસિંઘને ATS-SOGએ મેઘપરથી દબોચ્યો, અમૃતસર પોલીસને સોંપાશે (જી.એન.એસ),તા.૦૧ અમદાવાદ પંજાબના અમૃતસર ખાતે હત્યાના ગુનામાં…