એન્ટરટેઇનમેન્ટ

આલિયા કશ્યપ અને શેન ગ્રેગોઈર બંધાયા લગ્નના બંધનમાં, કંઇક આવું હતું લગ્નું રિસેપ્શન

અનુરાગ કશ્યપની પુત્રી, આલિયા કશ્યપ, શેન ગ્રેગોઈર સાથે ભવ્ય સમારંભમાં લગ્નના બંધનમાં બંધાઈ. લગ્ન મુંબઈમાં થયા હતા અને તેમાં સોભિતા…

સુપ્રસિદ્ધ રાજ કપૂરની શતાબ્દી ઉજવણી, કપૂર પરિવાર અને અન્ય મોટી હસ્તીઓએ આપી હાજરી

બોલિવૂડે સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા રાજ કપૂરની 100મી જન્મજયંતિ વિવિધ કાર્યક્રમો અને શ્રદ્ધાંજલિ સાથે ઉજવી. કપૂર પરિવાર, અન્ય હસ્તીઓ સાથે, તેમના…

ઘણા સમયથી ટીવી સ્ક્રીન પરથી ગાયબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દયા ભાભીની આતુરતાથી રાહ

આ શોના મુખ્ય પાત્રો જેઠાલાલ અને દયા ભાભી લોકોના ફેવરિટ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી દયા ભાભીનું પાત્ર આ શોમાં…

પંજાબી સિંગર દિલજીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને તેને 2025ની શાનદાર શરૂઆત ગણાવી

પંજાબી સેન્સેશન દિલજીત દોસાંઝ આ દિવસોમાં સતત ચર્ચામાં છે. હવે તેનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેણે ગાયકના ચાહકોને…

મજબૂત વાર્તા અને એક્શનના આધારે ‘માર્કો’ તેના બજેટ કરતાં પણ વધુ કમાણી કરી

એક તરફ ‘પુષ્પા 2’ની કમાણીમાં કોઈ બ્રેક નથી તો બીજી તરફ આ વર્ષે વધુ એક મોટા બજેટની ફિલ્મ ‘બેબી જોન’…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા કલાકાર જેમણે પોતાના અભિનયથી માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખ્યાતિ મેળવી

નાના પાટેકર ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા કલાકાર છે જેમણે પોતાના અભિનયથી માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ ખ્યાતિ મેળવી છે.…

શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન અને પુત્ર અબરામ સાથે જામનગર પહોંચ્યો

લગ્ન પછી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની આ પહેલી ન્યૂ યર પાર્ટી: શાહરૂખ ખાન પત્ની ગૌરી ખાન અને પુત્ર અબરામ…

સોનુ સૂદના નિર્દેશનમાં બનેલી પહેલી ફિલ્મ ‘ફતેહ’ નવા વર્ષમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે

સોનુ સૂદની બહુપ્રતિક્ષિત ફિલ્મ સાયબર-થ્રિલર ‘ફતેહ’ આ દિવસોમાં ચર્ચામાં છે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તાજેતરમાં, ફતેહનું ટ્રેલર…

સિકંદર ના ટીઝરની રિલીઝ ડેટ બીજી વખત બદલવામાં આવી

સલમાન ખાન અને રશ્મિકા મંદન્નાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સિકંદર’ના ટીઝરમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ તે 27 ડિસેમ્બર,…

સીએમ રેવન્ત રેડ્ડી : કલાકારોને કડક સૂચના આપતા કહ્યું કે કાયદો અને વ્યવસ્થા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં

તેલંગણાના મુખ્ય પ્રધાન રેવન્ત રેડ્ડી અને ટોલીવુડ ઉદ્યોગના નિર્દેશકો, નિર્માતાઓ અને કલાકારો વચ્ચે 26 ડિસેમ્બરે હૈદરાબાદના બંજારા હિલ્સમાં તેલંગણા રાજ્ય…