ઇન્ટરનેશનલ

વહેલી સવારે ભૂકંપના કારણે નેપાળની ધરતી ધ્રૂજી ઉઠી તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8

આજે વહેલી સવારે ભૂકંપના કારણે નેપાળની ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.8 માપવામાં આવી છે. નેશનલ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતની બે દિવસીય મુલાકાતે રવાના : સંબંધોને વેગ મળવાની અપેક્ષા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતની બે દિવસીય મુલાકાતે રવાના થઈ ગયા છે. પીએમ મોદીની બે દિવસીય મુલાકાત દરમિયાન, સંરક્ષણ અને વેપાર…

તાઈવાનમાં નિર્માણાધીન ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતાં 9 ના મોત 19 લોકો ઘાયલ

તાઈવાનમાં નિર્માણાધીન ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળતાં ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક હજુ વધી શકે છે. આ…

ભારતે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

ભારતે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યું હતું કે હિંદુઓના…

અફઘાનિસ્તાનમાં બે માર્ગ અકસ્માતમાં કુલ 50 લોકોના મોત 76 ઘાયલ

અફઘાનિસ્તાનમાં બે માર્ગ અકસ્માતમાં કુલ 50 લોકોના મોત થયા છે જ્યારે 76 લોકો ઘાયલ થયા છે. સરકારી પ્રવક્તાએ આ અકસ્માતો…

ભારત – ચીન સરહદ મુદ્દે સકારાત્મક અને રચનાત્મક રીતે નક્કર ચર્ચા કરી અને 6 સહમતિ પર પહોંચી

ભારત અને ચીન વચ્ચે સરહદ પર લાંબા સમયથી ચાલી રહેલો તણાવ હવે ઓછો થતો જોવા મળી રહ્યો છે. ચીન-ભારત સરહદ…

4 વર્ષ સુધી ચાલેલા ભયંકર તણાવ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ

લગભગ 4 વર્ષ સુધી ચાલેલા ભયંકર તણાવ બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ભારત-ચીન…

ઈઝરાયેલે યુરોપના મહત્વના દેશ આયર્લેન્ડમાં પોતાની એમ્બેસી બંધ કરવાની જાહેરાત કરી

ઈઝરાયલ એક વર્ષથી વધુ સમયથી ઘણી બાજુથી યુદ્ધ લડી રહ્યું છે. હમાસ ઈઝરાયેલમાં ઘૂસીને એક હજારથી વધુ લોકોની હત્યા કર્યા…

બાંગ્લાદેશની વચગાળાની સરકારે કહ્યું : તમામ દેશો સાથે સન્માન અને સમાનતાના આધારે સારા સંબંધો ઈચ્છે છે

શેખ હસીનાની સરકારને ઉથલાવી દીધા બાદથી બાંગ્લાદેશમાં હિંદુઓ સતત અત્યાચારનો સામનો કરી રહ્યા છે. ભારત સાથે તેના સંબંધો પણ બગડ્યા…

જો બિડેન બાંગ્લાદેશની સ્થિતિ પર નજીકથી નજર : અત્યાચારને રોકવામાં મદદ કરવા અપીલ કરી

બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓને જે રીતે ટાર્ગેટ કરવામાં આવે છે તેનાથી દુનિયા વાકેફ છે. દેશમાં લઘુમતી સમુદાયના લોકો અને ધાર્મિક સ્થળો…