ઇન્ટરનેશનલ

શપથગ્રહણ બાદ ટ્રમ્પ લઈ શકે છે ભારતની મુલાકાત, અમેરિકી રાષ્ટ્રપતિએ સલાહકારો સાથે કરી વાત

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાઢ મિત્રતા છે. આથી તેઓ શપથ ગ્રહણ બાદ ભારત આવવાની…

ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ લેશે શપથ

ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ દિવસે, નેશનલ ગાર્ડના સૈનિકો તેમના ખભા પર…

ઈરાનમાં 2 જજોની ગોળી મારીને હત્યા, જાણો કારણ…

ઈરાનની રાજધાની તેહરાનમાં બે જજની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જેના કારણે ગભરાટ ફેલાયો છે. આ ઘટના શનિવારે બની…

જ્યારે મેં દેશ છોડ્યો ત્યારે મૃત્યુ થોડી જ મિનિટો દૂર હતું; શેખ હસીના

બાંગ્લાદેશના પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીનાએ પોતાનો દેશ છોડ્યો તે દિવસની અગ્નિપરીક્ષા વર્ણવી છે. શેખ હસીનાએ કહ્યું છે કે જ્યારે તેણે…

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન રશિયાના પ્રવાસે : પુતિન સાથે આ ત્રીજી મુલાકાત

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન રશિયા સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સંધિ પર હસ્તાક્ષર કરવા માટે મોસ્કો પહોંચ્યા હતા. ક્રેમલિનની દિવાલ પાસે…

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનને 14 વર્ષની અને પત્ની બુશરા બીબીને 7 વર્ષની જેલની સજા મળી

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતો ફરી વધી ગઈ છે. પાકિસ્તાનની એક કોર્ટે ઈમરાન ખાનને ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં 14 વર્ષની…

ચીનની વસ્તીમાં સતત ત્રીજા વર્ષે ઘટાડો, અર્થતંત્ર માટે મુશ્કેલ પડકાર!

ચીનની વસ્તીમાં ગયા વર્ષે પણ ઘટાડો થયો છે. ચીનની સરકારે કહ્યું કે આવું સતત ત્રીજા વર્ષે થયું છે. આ વિશ્વના…

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર 7 મહિનાથી અટવાયેલી સુનિતા વિલિયમ્સની આઠમી ‘સ્પેસવોક’, જાણો ક્યારે પૃથ્વી પર પરત ફરશે

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ગુરુવારે સ્પેસવોક કર્યું હતું. તેણી અન્ય અવકાશયાત્રી નિક હેગ સાથે બહાર…

સ્પેન જઈ રહેલી બોટ પલટી, 40થી વધુ પાકિસ્તાની નાગરિકો ડૂબી જવાની આશંકા

પાકિસ્તાન સાથે જોડાયેલી એક મોટી દુર્ઘટનાના હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, સ્પેન પહોંચવાનો પ્રયાસ કરતી વખતે…

ચાઈનીઝ હેકર્સનું મોટું પરાક્રમ, યુએસ નાણામંત્રીનું કોમ્પ્યુટર હેક, 50થી વધુ ફાઈલો ચોરાઈ

ચીની હેકર્સે યુએસ નાણા પ્રધાન જેનેટ યેલેનના કમ્પ્યુટરમાં તોડફોડ કરી છે. રિપોર્ટ અનુસાર, ચીની હેકર્સે યુએસ સેનેટ મેમ્બર અને ટ્રેઝરી…