ઇન્ટરનેશનલ

સતત બીજા દિવસે પણ મ્યાનમારમાં આવ્યો ભૂકંપ; મ્યાનમારમાં ભૂકંપથી 150થી વધુ લોકોના મોત, 2000 થી વધુ લોકો ઘાયલ

(જી.એન.એસ) તા. 29   શુક્રવારે મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા શક્તિશાળી ભૂકંપે આ બંને દેશોમાં ભારે વિનાશ સર્જ્યો છે. મ્યાનમારમાં ભૂકંપની તીવ્રતા…

ભારતે ભૂકંપ પીડિત મ્યાનમાર માટે મદદ સ્વરૂપે 15 ટન રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી

(જી.એન.એસ) તા. 29  નવી દિલ્હી, શનિવારે વહેલી સવારે ભારતીય વાયુસેનાના સ્ટેશન હિંડોનથી 15 ટન રાહત સામગ્રી મ્યાનમાર મોકલવામાં આવી હતી.…

નેપાળમાં ફરી રાજાશાહી લાગુ કરવાની માંગ સાથે હજારો લોકો દ્વારા રસ્તા પર પ્રદર્શન

રાજકીય પક્ષોના હેડક્વાર્ટર્સ, મીડિયા બિલ્ડિંગો, શોપિંગ મોલ સહિત અનેક સ્થળે આગ, 12 થી વધુ પોલીસ ઘાયલ…

ઓસ્ટ્રેલિયામાં 3 મે 2025 ના રોજ યોજાશે ચૂંટણી

(જી.એન.એસ) તા. 29  કેનબેરા, વડાપ્રધાન એન્થની આલ્બાનીઝ ગવર્નર જનરલ સામ મોસ્તિને મળ્યા હતા તે પછી પત્રકારો સમક્ષ અલ્બાનીઝે જાહેરાત કરી…

 ઈઝરાયેલે લેબેનોનની રાજધાની બેરૂત પર ફરી મોટો હુમલો કર્યો

(જી.એન.એસ) તા. 29  બેરૂત, ગયા વર્ષે નવેમ્બરમાં ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધવિરામ બાદ ઈઝરાયેલે લેબેનોનની રાજધાની બેરૂત પર ફરી મોટો…

વડાપ્રધાન મોદીએ ભૂકંપ દુર્ઘટના વચ્ચે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે વાત કરી

(જી.એન.એસ) તા. 29  નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપ દુર્ઘટના વચ્ચે મ્યાનમારના સિનિયર જનરલ મહામહિમ મિન આંગ હ્લલાઈંગ સાથે…

નેપાળમાં સેના તૈનાત હોવા છતાં વ્યાપક હિંસા કેમ પરિસ્થિતિ ચિંતાજનક

હિંસક વિરોધ પ્રદર્શન દરમિયાન ઘરો સળગાવવા અને વાહનોમાં તોડફોડ કરવા બદલ નેપાળ પોલીસે વિરોધીઓની ધરપકડ કરી છે. નેપાળમાં વ્યાપક હિંસા…

કેનેડાના અમેરિકા સાથેના જૂના આર્થિક અને સંરક્ષણ સંબંધો હવે સમાપ્ત થઈ ગયા છે: કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની

(જી.એન.એસ) તા. 28 ટોરોન્ટો, અમેરિકાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગવામાં આવેલ ટેરિફ પર હવે કેનેડા ની સરકાર દ્વારા આકરી પ્રતિક્રિયા…

થાઈલેન્ડ, મ્યાનમારમાં શક્તિશાળી ભૂકંપના આંચકા; રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.7 નોંધાઈ

અનેક ઈમારતો ધરશાયી; ઓછામાં ઓછા 25 લોકોના મોત, 10થી વધુ ઇજાગ્રસ્ત (જી.એન.એસ) તા. 28 બેંગકોક, એક પછી એક બે ભૂકંપ…

ઈદના અવસર પર UAE 1200 જેટલા કેદીઓને મુક્ત કરશે

મુક્ત કરાયેલા લોકોમાં 500 થી વધુ ભારતીય નાગરિકો (જી.એન.એસ) તા. 28 દુબઈ,  ઈદના અવસર પર કેદીઓને ઈદી આપતી સંયુક્ત આરબ અમીરાત…