અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દાણચોરીનો પર્દાફાશ; અબુધાબીથી આવેલ 2 મુસાફરો પાસેથી આશરે 2 કરોડ 77 લાખનું સોનું ઝડપ્યું
(જી.એન.એસ) તા. 24 અમદાવાદ, ફરી એકવાર અમદાવાદમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી વધુ એક વખત કરોડોનું સોનું જપ્ત કરાયું છે. અબુધાબીથી આવેલ બે…