સાબરકાંઠા

કલાકારની અનોખી શિવભક્તિ; શ્રાવણ મહિનામાં શિવજીની રંગોળી

હિંમતનગરના હિતેશ પંચાલે શ્રાવણ માસમાં શિવજીની અનોખી આરાધના કરી છે. તેમણે રંગોળીથી અર્ધ નારેશ્વરની પ્રતિકૃતિ બનાવીને ભક્તિભાવ વ્યક્ત કર્યો છે.…

સાબરકાંઠા; એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન આઠ લાખનો વિદેસી દારૂ પકડી પાડ્યો

પોલીસે ઇડર તરફથી આવતી પાયલોટીંગ કરતી ઇકો ગાડી (GJ.03.KP.7247) અને તેની પાછળ આવતી સફેદ કલરની મહીન્દ્રા બોલેરો જીપ (GJ.09.BD.2925)ને રોકી…

આ રાખડી માત્ર શણગાર નહીં સખી મંડળની આવકનો આધાર…!

સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ચોરીવાડ ગામ ખાતે બનાવાતી રાખડી માત્ર શણગારની વસ્તુ નથી રહી, પરંતુ સ્ત્રીઓ માટે આત્મનિર્ભરતા અને આર્થિક…

સાબરકાંઠા; વેપારી પાસે લાખોની ઠગાઈ બે ગઠિયાઓને પોલીસે દબોચી લીધા

વડાલીમાં ચોળાફળીની લારી ચલાવતા એક પરપ્રાંતિય વેપારીને ખજાનો મળ્યો છે કહીને લાખો રૂપિયાની ઠગાઈ કરનારા બે ગઠિયાઓને વડાલી પોલીસે દબોચી…

સાબરકાંઠા; સ્કોર્પિયો ગાડીમાં અચાનક આગ લાગી ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક સ્કોર્પિયો ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજપુર પ્રાથમિક શાળાના ઉપશિક્ષક કૃણાલ ગોપાલદાસ તેજવાણી…

સાબરકાંઠા; ઈડર તાલુકામાં સગીરા પર બે યુવકોએ દુષ્કર્મ આચર્યું આરોપીઓની ધરપકડ

ઈડર તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 14 વર્ષની સગીરા પર બે યુવકોએ દુષ્કર્મ આચર્યું હતું. આરોપીઓ દર્શન સુતરીયા…

સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ ટી નટરાજન ને હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું

સાબરકાંઠા જિલ્લા પ્રભારી સચિવ સાબરકાંઠાની મુલાકાત દરમિયાન હિંમતનગર ઇડર હાઇવે ઉપર આવેલ હાથમતી પુલનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ…

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.…

સાબરકાંઠા; પશુપાલકોએ અનોખી રીતે અવાજ ઉઠાવ્યો ચાલકો અને મુસાફરોને મફત દૂધનું વિતરણ કર્યું

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પશુપાલકો દ્વારા સાબરડેરી સામે વિરોધનો દોર શરૂ થયો છે. પશુપાલકોની માગણી છે કે દૂધના પ્રતિ કિલો…

સાબરકાંઠા; પોલીસ અને પશુપાલકો આમને સામને ઘટનામાં ત્રણ લોકો ઘાયલ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકોનો સાબર ડેરી સામેનો ભાવફેરનો વિરોધ આજે હિંસક બન્યો. ન્યાયી ભાવની માંગણી સાથે એકઠા થયેલા…