કેરળ જિલ્લા અદાલતે 24 વર્ષીય ગ્રીશ્માને મૃત્યુદંડની સજા ફટકારી; 2022માં બોયફ્રેન્ડને ઝેર આપીને મારી નાખ્યો હતો
કેરળના ન્યાતિંકારા જિલ્લાની જિલ્લા અદાલતે 24 વર્ષીય ગ્રીશ્માને મૃત્યુદંડની સજા સંભળાવી છે. 2022માં ગ્રીષ્માએ તેના બોયફ્રેન્ડને ઝેર આપીને મારી નાખ્યો…

