પ્રધાનમંત્રી મોદીએ સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં 33 મેડલ જીતવા બદલ ભારતીય ટુકડીને અભિનંદન આપ્યા
(જી.એન.એસ) તા. 18 નવી દિલ્હી, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલીના તુરિનમાં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સ 2025માં ભારતીય ખેલાડીઓના ઉત્કૃષ્ટ…

