તેલંગાણા પોલીસે રાણા દગ્ગુબાટી, પ્રકાશ રાજ, વિજય દેવેરાકોંડા સહિત 25 દિગ્ગજો પર સટ્ટાબાજી એપ્લિકેશન મુદ્દે એફઆઈઆર દાખલ કરી
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને બીજા દિગ્ગજોની તકલીફમાં વધારો (જી.એન.એસ) તા. 20 હૈદરાબાદ, તેલંગણા પોલીસે ગેરકાયદેસર બેટિંગ એપનો પ્રચાર કરવાના કેસમાં સાઉથ…

