બનાસકાંઠા

બનાસકાંઠા એલસીબી પોલીસે દાંતા નજીક થી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

બનાસકાંઠા એલસીબી પોલીસને બાતમી મળી હતી જેના આધારે એલસીબી એ દાંતા તાલુકાના માંકડી ગામે નાકાબંધી કરી હતી નાકાબંધી જોઈ એ…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ, પાલનપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન…

બનાસકાંઠા; થરાદના ડુવામાં હત્યા મામલે છ આરોપીઓની અટકાયત

બનાસકાંઠા ના થરાદના ડુવા ગામમાં લવ મેરેજની અદાવતમાં યુવતીના પરિવારના 12 શખ્સોએ યુવકના પિતાની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો બનાવ…

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને ડીસા ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

દેશભરમાં આજે “પી.એમ.કિસાન ઉત્સવ દિવસ”ની ઉજવણી કરાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વારાણસી, ઉત્તરપ્રદેશ ખાતેથી પી.એમ.કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ચ્યુઅલી…

ડીસાની પેઢીમાંથી શંકાસ્પદ ૨૭૦ કિ.ગ્રા.ઘી અંદાજિત કિંમત રૂ. ૧,૬૭,૪૦૦/- નો જથ્થો જપ્ત કરાયો

જાહેર આરોગ્યના હિતમાં બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ; ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા જાહેર…

પાલનપુર ખાતે વિચરતી વિમુક્તિ જાતિએ કલેકટરને આપ્યું આવેદનપત્ર

નોકરી, શિક્ષણમાં અનામત સહિતની માંગોને લઈને કરી જતાવ્યો વિરોધ; બનાસકાંઠા જિલ્લામાં વસતા વિચરતી વિમુક્તિ જાતિ ના લોકો પોતાની માંગણીઓને લઈને…

પાલનપુર વિભાગ દ્વારા નવીન પાંચ બસોના રૂટ શરૂ કરવામાં આવ્યા

પાલનપુરના ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી બસને રવાના કરાઈ; ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ પાલનપુર વિભાગ દ્વારા નવીન પાંચ…

બનાસકાંઠામાં વીસીઈ કર્મચારીઓની હડતાળનો ફિયાસ્કો

પાલનપુરને બાદ કરતાં જિલ્લાના અન્ય તાલુકાઓના કર્મચારીઓ હડતાળમાં ન જોડાયા રાજ્ય, જિલ્લા અને તાલુકાઓના વીસીઈ કર્મચારી મંડળોમાં સંકલનનો અભાવ કે…

ડીસાની જે.ડી મેમણ પ્રાથમિક શાળા આગળ કચરાના ઢગલાં સફાઈ ન થતાં રોગચાળો ફેલાવાનો ભય

ડીસા નગરપાલિકા સ્વચ્છ ડીસાની વાતો કરે છે ત્યારે ડીસા વોર્ડ.નં.૧૧ માં આવેલ જે.ડી મેમણ પ્રાથમિક  શાળા તથા ઇક્રરા માધ્યમિક શાળા…

ભારતમાલા પ્રોજેક્ટ માં ખેડૂતો ને વળતર ઓછું મળતા કાંકરેજ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું

બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારત માલા સામે વિરોધ ઊભો થયો છે. ભારત માલા એક્સપ્રેસ હાઈવે માટેની જમીન સંપાદનમાં…