બનાસકાંઠા

રવિ સીઝનમાં બટાટાના ભાવો ગગડતા ખેડૂતોની હાલત કફોડી બની

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ બટાકા રૂપી સોનું ઊગાડ્યું પરંતું કોડી ભાવે વેચવા મજબૂર બન્યા  સરકાર બટાકાની નિકાસી કરે અથવા સબસીડી જાહેર…

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : નર્મદાના નીર હવે બનાસકાંઠાના 46 તળાવોમાં ઠલવાશે

ભૂગર્ભ જળ સ્તર પણ ઊંચકવાની આશાએ ખેડૂતોમાં ખુશાલી રાજ્ય સરકાર દ્વારા રૂ. 43 કરોડ રૂપિયાના ખર્ચે ચાંગા–દાંતીવાડા પાઇપલાઇન દ્વારા કુલ…

અંબાજી જંગલ વિસ્તારમાં આગ લાગી : અનેક ઝાડ બળીને ખાખ

સ્થાનિક લોકોએ આગ કાબુમાં લીધી પણ વન વિભાગ ગાયબ હાલના તબક્કે ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે તે પૂર્વેજ અંબાજી…

પાલનપુરમાં દારૂબંધીના પોકળ દાવાઓનો પર્દાફાશ ; દારૂ ભરેલી ટુ-વ્હીલરે અકસ્માત સર્જ્યો

બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુરમાં દારૂબંધીના પોકળ દાવાઓનો પર્દાફાશ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. પાલનપુરના નવા ગંજ બજારમાં દારૂ…

આગામી દિવસોમાં હોળાષ્ટક શરૂ થતા માંગલિક સહિતના શુભ કાર્યો પર બ્રેક લાગશે

24 ફેબ્રુઆરી થી 3 માર્ચ દરમિયાન હોળાષ્ટક હોવાના કારણે ધુળેટી સુધી શુભ કાર્યો કરવા અશુભ મનાશે હોળાષ્ટક કમુરતા દરમિયાન ધાર્મિક…

દાંતીવાડાની મુખ્ય કેનાલમાં ગાબડું : ગંભીર બેદરકારી સામે અનેક સવાલો ઉભા થયા

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા વિસ્તારમાં ફરી એક વખત ગંભીર બેદરકારી સામે આવી છે. દાંતીવાડા ડેમના ગેટ નજીક આવેલી મુખ્ય કેનાલમાં અંદાજિત…

ડીસાની આદર્શ પ્રાથમિક શાળામાં માતૃભાષા મહોત્સવ અંતર્ગત વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સાહિત્યકારો દ્વારા માતૃભાષાના મહત્ત્વ પર પ્રેરણાદાયી વક્તવ્ય ડીસા શહેર સ્થિત વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સંસ્કાર…

ડીસામાં લગ્ન પ્રસંગે વાડીમાં આગ ભભૂકી ઉઠતા નાસભાગ સર્જાઈ

ફટાકડાના તણખલાના કારણે આગ લાગી હોવાનું અનુમાન, તંત્ર દ્વારા તપાસ શરૂ બનાસકાંઠા જિલ્લામાં લગ્નોની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી છે. ત્યારે…

ડીસાની પિંક સિટી સોસાયટીના રહીશો ગટરના ગંદા પાણીથી ત્રાહિમામ

મુખ્ય ગેટ પાસે બબ્બે ફૂટ ગંદા પાણી ભરાયા: તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ ડીસાના રાણપુર રોડ પર આવેલી…

ડીસા-થરાદ હાઇવે પર રામપુરા પાસે ગમખ્વાર અકસ્માત : એકનું મોત

કારની ટક્કરે બાઇક ચાલકનો ભોગ લીધો; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ બનાસકાંઠા જિલ્લાના હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. ગતરોજ…