બનાસકાંઠા

ગામની 750 થી વધુ દિકરીઓને આત્મરક્ષણ માટે કરાટેની તાલીમ અપાઈ 

દાતા સુધીરભાઈ એ નાનકડા ડાલવાણા ગામની દિશા અને દશા બદલી નાખી! 450 થી વધુ બહેનો આત્મનિર્ભર બનાવી અન્ય ગામો માટે…

ડીસાના બાઈવાડા ગામનું પીક અપ સ્ટેન્ડ પડું પડું હાલતમાં 

ગ્રામજનો કહે છે વિકાસ ખોવાઈ ગયો છે ક્યાં નજરે પડે તો બાઈવાડા પીક અપ સ્ટેન્ડ સુધી મોકલશો વિકાસને, સમગ્ર ગુજરાતમાં…

પાલનપુર બન્યું ખાડાનગર : એજન્સીના વાંકે શહેરીજનોને ડામ

ભૂગર્ભ ગટર લાઇનનું 94 કરોડનું કામ કરનાર એજન્સીએ 6 -6 મહિના પહેલા ખોદેલા ખાડા પૂરવાની પણ ફુરસત નથી બિસ્માર રસ્તાઓથી…

ડીસા તાલુકામાં બટાકાની સિઝન લેવાનો ધમધમાટ | મજુર વર્ગની ભારે અછત

પંથકમાં 50 ટકા બટાકાનું કામનું પૂર્ણ થયું કોલ્ડ સ્ટોરેજમાં પણ બટાકાની મોટી આવક ડીસા તાલુકાના વિવિધ વિસ્તારોમાં રવિ સીઝનમાં મોટા…

ટાકરવાડાથી અંબિકાનગર (અમદાવાદ) ની શરૂ કરાયેલ બસને ગઢ સુધી લંબાવવાની માંગ ઉઠી

ગઢથી અમદાવાદ રૂટની આ બસને વર્ષો અગાઉ બંધ કરાઇ હતી; અમદાવાદને જોડતી બસ શરૂ કરાય તો ગઢ પંથકના લોકોને ફાયદો…

પાલનપુરના લક્ષ્‍‍મીપુરા ફાટક પર લોકો ટ્રેનના પાટા ક્રોસ કરવા મજબૂર

તંત્રની ગોરખનીતિ: લક્ષ્મીપુરામાં છેલ્લા 3 વર્ષથી રેલવે ફાટક બંધ બનાસકાંઠાના મુખ્યાલય પાલનપુરની લક્ષ્‍મીપુરા ફાટક પર ઓવરબ્રિજ ના હોવાથી ગામના લોકો…

ડીસા શહેર સહિત કંસારી અને આખોલ ચાર રસ્તા નજીક ભારે ટ્રાફિકની સમસ્યા વણસી

બટાકાની સીઝન ઉપરાંત બોર્ડની પરીક્ષા તથા લગ્નના મુહૂર્ત ને લઇ હાઇવે પર ટ્રાફિક જામ થયું કલાકો સુધી વાહનોની લાંબી કતારો…

પાલનપુર હાઇવે પરથી જૂની ચલણી નોટો સાથે 7 ઈસમો ઝડપાયા

રૂ.500, 1000 ની રદ થયેલી રૂ.19.77 લાખની જૂની ચલણી નોટો ઝડપાઇ; પાલનપુર એરોમાં સર્કલ પાસેથી એસઓજી પોલીસે રદ થયેલી જૂની…

દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ખેડૂતો માટે એક દિવસીય તાલીમ યોજાઈ

ખેડબ્રહ્મા તાલુકાના કાલોલ અને નાકા ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, પાક સંરક્ષણ તથા ખેતીમાં વધુ ઉત્પાદન અંગે માર્ગદર્શિત કરાયા નોલેજ ડિસેમિનેશન…

છાપી; રેલવે દ્રારા બનાવેલ અંડરપાસ શરૂ થયા ના  દોઢ વર્ષમાં બીજી વાર તૂટી જતા અકસ્માતની ભીતિ

અંડરપાસની અંદર વરસાદી પાણીના નિકાલ માટે નાખવામાં આવેલ લાઈન ઉપર ગાબડું પડ્યું; તકલાદી કામ, વાહનચાલકો પરેશાન વડગામ તાલુકાના છાપીમાં રેલવે…