સાણંદથી ભારતની ટેક-ક્રાંતિના નવા અધ્યાયનો પ્રારંભ; વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ફેસિલિટીનો શુભારંભ કરાવ્યો
અમદાવાદ, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એ કહ્યું હતું કે, 20મી સદીનું રેગ્યુલેટર ઓઇલ હતું, 21મી સદીનું રેગ્યુલેટર માઇક્રોચિપ બનશે ઇન્ડિયા…

