પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંક મુદ્દે નફ્ફટાઇથી સ્વીકાર કર્યો; પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે એક નિવેદનમાં સ્વીકાર્યું કે પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદને પોષી રહ્યું છે
(જી.એન.એસ) તા. 25 તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન, પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકવાદીઓને આશ્રય આપવાની વાત સ્વીકારી હતી. ખાસ વાત એ…

