અમેરિકાએ વ્યાજદર 0.75 ટકા વધાર્યો

Business
Business

અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા સતત ત્રીજીવાર વ્યાજદરમાં વધારો કરવાને પગલે વિશ્વના શેરબજારોમાં ગાબડા વચ્ચે ભારતમાં કરન્સી માર્કેટમાં પણ પ્રત્યાઘાત વર્તાયો છે.ત્યારે ડોલર સામે રૂપિયો કડડભૂસ થઇને નવા તળિયે ધસી ગયો છે.આમ મોંઘવારીનો મુકાબલો કરવા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કેટલો વધારો કરે છે તેના પર વિશ્વની નજર હતી.આમ વર્તમાનમાં 0.75 ટકાનો વ્યાજદર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી.આ સાથે વ્યાજદર 3 થી 3.25 ટકા થયો છે.જ્યારે બીજીતરફ ડોલર સામે રૂપિયો 62 પૈસા તૂટ્યો હતો અને 80.60ના નવા તળિયે ધસી ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.